સેવ

Maya Dholakia
Maya Dholakia @cook_32362881

ગરમ ગરમ સેવ

શેર કરો

ઘટકો

5મિનિટ
2 લોકો
  1. 2 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

5મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટ ને ચાની લેવો. તેમાં ચપટી હિંગ અને હળદર નાખવી

  2. 2

    1ચમચી મીઠુ ને ગરમ પાણી માં નાખી તેના વડે લોટ બાંધવો

  3. 3

    તેલ ગેસ પર ગરમ કરવા મૂકો. સંચા વડે ગરમ ગરમ સેવ પાડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

ટિપ્પણીઓ

Similar Recipes