ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)

ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પોચા ખજૂર ને લો,તેમાંથી ઠળિયા કાઢી ને તૈયાર કરી લો.
જો ખજૂર કઠણ હોય તો ઠળિયા કાઢી ને મિક્ષચર જાર માં ક્રશ કરી લો. - 2
હવે,કઢાઈ માં ૩ ચમચી ઘી ગરમ કરી તેમાં ગુંદર ને ખાંડી ને થોડો થોડો ઉમેરી ને સરસ તળી લો, પછી વાટકી ના પાછળના ભાગે થી સરસ ક્રશ કરી લો ને ડીશમાં કાઢી લો.
- 3
- 4
કઢાઈ માં ૧ ચમચી ઘી ગરમ કરી ને બદામ અને કાજુ ને સોનેરી બદામી રંગ થાય ત્યાં સુધી સાંતળી લો ને ખાંયણી માં કૂટી લો ને બાજુ પર રાખો.
- 5
૨ ચમચી મગજતરી ના બીજ અને ૨ ચમચી ખસખસ ને પણ કોરા શેકી લો, પછી સૂકી નારીયેળ ની કાચલી ને ખમણી ને બનાવેલાં ખમણ અને કટકાં ને થોડું ઘી મૂકી સાંતળો ને અલગ રાખો.
- 6
હવે,પેન કે કઢાઈ માં ૩ ચમચી ઘી લો ને તેમાં ખજૂર ઉમેરી ને મધ્યમ થી ધીમી આંચ પર સાંતળો, ખજૂર નરમ થાય અને ઘી છુટું પડવા લાગશે એટલે ગેસ બંધ કરી ને ખજૂર ને તવેતા થી સાંતળો પછી એમાં બદામ-કાજુ નો ભૂકો, ખસખસ- મગજતરી ના બીજ, નારીયેળ નું છીણ,કટકાં, ગુંદર,ઈલાયચી પાઉડર સૂંઠ અને ગંઠોડા પાઉડર ઉમેરી દો ને છેલ્લે ૧ ચમચી દળેલી સાકર ઉમેરી ને બધું જ સરસ ભેળવી લો ને ચોકી કે પ્લેટ માં ઘી લગાવી ને મિશ્રણ ને ઠાલવી ને સરસ પહોળું કરી ને ૨ કલાક ઠરવા દો.
- 7
- 8
- 9
- 10
૨ કલાક પછી મનગમતાં આકાર ના કાપા પાડીને રાખી લો.
- 11
તો...તૈયાર છે...શિયાળામાં શરીર ને ઈન્સટન્ટ એનર્જી આપતો ખજૂર-ગુંદર પાક...
Top Search in
Similar Recipes
-
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
-
કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#કાળા તલ નું કચરિયું Krishna Dholakia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Coopadgujarati પૌષ્ટિક અને હેલ્ધી વિન્ટર કિચન ચેલેન્જ Week2 Ramaben Joshi -
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#week9#cooksnap#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
ખજૂર સુપર ફૂડ કહી શકાય છે.. જે હેમોગ્લોબીન વધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કે પછી અનિન્દ્રા કે કબજિયાત દૂર કરે છે , હાડકા મજબૂત કરે છે, નબળાઈ દૂર કરે છે વગેરે વગેરે.. ગુંદર પણ એટલો જ ગુણકારી છે..સાંધા ના દુખાવા કે કમર ના દુખાવા ને દૂર કરે છે.. શિયાળા ની ઋતુ માં શરીર માં ગરમી આપનાર બંને ઉપયોગી છે તેથી બંને નો ઉપયોગ કરીને ખજૂર ગુંદર ના લાડુ બનાવેલ છે#CB9 Ishita Rindani Mankad -
-
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ# કાટલુ પાક Krishna Dholakia -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
....કાચા ગુંદર ની રેસીપી છે વિનટર સીઝન #WK2 રેસીપી Jayshree Soni -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
-
ખજૂર ડ્રાયફ્રુટ્સ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#CB9છપ્પન ભોગ ચેલેન્જ Week 9શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, સાલમ પાક વગેરે ખવાય જેથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે. રોગ પ્રતિકારક શક્તિ માં પણ વધારો કરે.આજે સોફ્ટ ખજૂર માંથી ખજૂર-ડ્રાય ફ્રુટસ પાક બનાવ્યો છે. ખજૂરની કુદરતી મિઠાશ હોવાથી ખાંડ નાંખવી નથી પડતી એટલે વધુ હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (11)