ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી મરચાં કોથમીર લસણ વાળું મરચું મીઠું મૂળ અને લોટ નાખી લોટ બાંધો પછી તેને વણી લો
- 2
તૈયાર છે ખીચડી ના ઢેબરા j4 લાલ મરચાં શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
-
-
-
લેફટ ઓવર ખીચડી ના ઢેબરા (Leftover Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8કોઈ વાર કોઈ રસોઇ વધી પડે તો એમાં જરુરી સામગ્રી ઉમેરીને નવી વાનગી બનાવી શકાય છે, મેં અહીં યા વધેલી મગ ની દાળ ખીચડી ના ઢેબરા બનાવ્યા છે જે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બન્યા છે Pinal Patel -
-
-
-
લેફ્ટ ઓવર ખીચડી ઢેબરા (Left Over Khichdi Dhebra Recipe In Gujarati)
લેફ્ટ ઓવર ખીચડી માં થી ધણી બધી વાનગી ઓ બને છે , મેં આજે વિચારયું એમાં થી ઢેબરા થેપવા અને બધા ને ગરમાગરમ ઢેબરા બ્રેકફાસ્ટ માં પીરસવા. આ ઢેબરા બહુજ સ્વાદિષ્ટ બને છે અને સોફ્ટ તો એટલા કે મોઢા માં ઓગળી જાય એટલા. કોઈને ખ્યાલ પણ ના આવે કે લેફ્ટ ઓવર ખીચડી માં થી બનાવ્યા હશે. તો ચાલો જોઈએ રેસીપી.#FFC8#ricecapsicumgarammasalachallenge Bina Samir Telivala -
-
ખીચડી ના થેપલા
#પરાઠાથેપલા#ઇબુક30મેં રાત ની વધેલી ખીચડી માંથી ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. આ થેપલા તમે ચા સાથે, દહીં સાથે અથવા કોઈ પણ ચટણી ક અથાણાં સાથે ખાઈ શકો છો.. Tejal Vijay Thakkar -
-
-
-
-
લેફ્ટઓવર ખીચડી ના પકોડા (Leftover Khichdi Pakoda Recipe In Gujarati)
#LO#cookpad Gujarati Jayshree Doshi -
-
-
બાજરી ના ઢેબરા (Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#cookpadindia#cooksnapoftheday Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
ખીચડી ના થેપલા, મરચાં ને ફુુદીના ચા🥰
#ટીટાઈમફ્રેન્ડસ, ચા ને થેપલાં એક પરફેક્ટ કોમ્બિનેશન છે સાથે રાઈ વાળા આથેલા લીલા મરચાં મળે તો મજા પડી જાય. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15811301
ટિપ્પણીઓ