તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 3 વાટકીઘઉંનો ભાખરીનો લોટ
  2. 2 ચમચીરવો
  3. 5 ચમચીતેલ મોણ માટે
  4. 1 ચમચીજીરૂ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 5 ચમચીતેલ વઘાર માટે
  7. ચપટીહિંગ
  8. 1 ચમચીરાઈ
  9. 1 ચમચી જીરૂ
  10. 2 ચમચીઆદું લસણની પેસ્ટ
  11. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  12. 2 નંગટામેટા બારીક સમારેલા
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરું પાઉડર
  15. 2 ચમચીલાલ મરચું પાઉડર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1 વાટકીવટાણા
  18. 1 વાટકીપાપડી દાણા
  19. 1 વાટકીતુવેર દાણા
  20. 1 વાટકીવાલોર
  21. 1 વાટકીફ્લાવર
  22. 2 નંગબટાકા
  23. 4 નંગરીંગણ
  24. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ભાખરીનો લોટ ચાળીલો પછી તેમાં જીરૂ,મીઠુ,તેલ નાખીને મિક્સ કરવું પછી તેમાં જરૂર મુજબ પાણી એડ કરીને ભાખરી જેવો કઠણ લોટ બાંધવો પછી લોટનો લુવો લઈ હાથની મદદ વડે ચાપડીનો સેપ આપવો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ધીમા ગેસ પર તેલ ગરમ થઈ જાય પછી તેલમાં તળવી ચાપડી મુકીને બદામી રંગની તળીલો પછી તેને એક પ્લેટમાં કાઢીલો

  3. 3

    હવે ગેસ પર કુકરમા તેલ ગરમ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરૂ હીંગ અને આદુ લસણની પેસ્ટ એડ કરીને બે મિનિટ સાતળો પછી તેમાં સમારેલી ડુંગળી ટામેટા એડ કરીને સાતળવુ પછી બધા સમારેલા શાકભાજી બધા મસાલા નાખીને મિક્સ કરવું પછી 3 ગ્લાસ પાણી એડ કરીને મિક્સ કરવું હવે 4 સીટી કરવી

  4. 4

    પછી ગેસ બંધ કરીદો હવે એક વઘારીયમા તેલ ગરમ કરવુ પછી કુકરમા ઉપર એક ચમચી લાલ મરચું પાઉડર એડ કરીને તેના ઉપર ગરમ તેલ એડ કરવું

  5. 5

    પછી ગરમા ગરમ તાવો ચાપડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes