લસૂણી પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ પાલક
  2. વાટકી ખીચડી ના ચોખા
  3. વાટકી મગ દાળ
  4. વાટકી તુવેર દાળ
  5. ૧૦૦ ગ્રામ લીલુ લસણ
  6. ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી
  7. ટમેટું
  8. ૨ આદુ મરચાં ની પેસ્ટ
  9. ૧ ચમચી મીઠું
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧ ચમચી મરચું પાઉડર
  12. ૧ ચમચીધાણાજીરું
  13. ૧ ચમચી વધારેલી ખીચડી માટે નો મસાલો
  14. તેજાના:-
  15. તજ
  16. તમાલપત્ર
  17. સૂકા મરચા
  18. ૧ ચમચીઘી
  19. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાલકને પાણીમાં બાફવી, ખીચડી માટે ચોખા, જરૂર મુજબ પાણી તુવેર દાળ અને મગ દાળ ને કૂકરમાં મૂકી જરૂર મુજબ પાણી ઉમેરી તેમાં મીઠું હળદર નાખી અને ચાર સીટી વગાડો.

  2. 2

    ત્યારબાદ પાલક, લીલું લસણ‌, આદુ મરચાં ની પેસ્ટ મીક્ષર માં કરો,અને પછી એક કડાઈમાં તેલ અને ઘી‌મૂકી તેમાં રાઈ, જીરું, સૂકા મરચા, તમાલપત્ર, તજ ઉમેરી અને હિંગ ઉમેરી વધાર થાય એટલે તેમાં લીલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ખમણેલું ગાજર,પાલક-લીલા લસણ ની પ્યુરી ઉમેરો અને પછી ‌બાફેલી‌ ખીચડી ઉમેરો અને મીક્સ કરો.

  3. 3

    તો આ સલૂણી પાલક ખીચડી તૈયાર છે ‌અને ‌સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes