ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)

Sejal Patel
Sejal Patel @Sejal_20

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6-7 નંગસ્લાઈસ બ્રેડ
  2. 100 ગ્રામ ચીઝ
  3. 2 નંગકેપ્સિકમ
  4. 2 નંગલીલા મરચા
  5. 1/2 કપ લીલુ લસણ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેપ્સીકમ અને લીલા લસણને ઝીણું કાપી લેવું

  2. 2

    પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું અને મરી પાઉડર ઉમેરી ચાટ મસાલો નાંખી બરાબર મિક્સ કરી લેવું

  3. 3

    ત્યારબાદ તેમાં ચીઝ ઉમેરો

  4. 4

    બ્રેડની સ્લાઇસ ઉપર બટર લગાવી તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો

  5. 5

    સેન્ડવીચ ને બંને બાજુ શેકી કેચપ અને ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Patel
Sejal Patel @Sejal_20
પર

Similar Recipes