પાલકની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

Mital Chag
Mital Chag @mitalchag68

પાલકની ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચોખા
  2. 1/2 કપ મગ ની દાળ
  3. ૧ ઝૂડી પાલકની ભાજી
  4. હિંગ
  5. કોથમીર
  6. ૧ નંગલીલું મરચું
  7. ૨ નંગટામેટા
  8. ૨ નંગડુંગળી
  9. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  10. ૧/૪ ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને ધોઈ 1/2 કલાક પલળવા.ત્યારબાદ ગેસ પર કુકર મૂકી તેમાં ૩ કપ પાણી નાખી.ખીચડી નાખી ૪-૫ વિસલ વગાડવી.ત્યારબાદ મીકચર માં પાલક,કોથમીર અને લીલું મરચું નાખી ક્રશ કરવું. ત્યારપછી ગેસ પર એક વાસણમાં તેલ મૂકી રાઈ,હિંગ, ટામેટાં અને ડુંગળી નાખી સોટડવું. ત્યારબાદ તેમાં ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું તથા પાણી નાખી મિક્સ કરવું.પછી તેમાં પાલક ની પેસ્ટ નાખી ખીચડી નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Chag
Mital Chag @mitalchag68
પર

ટિપ્પણીઓ

Similar Recipes