ચાઈનીઝ નૂડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
ચાઈનીઝ નૂડલ્સ

ચાઈનીઝ નૂડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
ચાઈનીઝ નૂડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ઘઉં ના નૂડલ્સ
  2. ૩/૪ કપ લાલ લીલા પીળા કેપ્સીકમ
  3. ૩/૪ કપ કોબી ઝીણી સમારેલી
  4. મોટી ડુંગળી
  5. ૨ ટેબલ સ્પૂનતેલ
  6. ૨ ટી સ્પૂનઆદુ ઝીણું સમારેલું
  7. ૨ ટેબલ સ્પૂનલસણ ઝીણું સમારેલું
  8. ૧ ટી સ્પૂનલીલા મરચાં ની રીંગ
  9. ૨ ટેબલ સ્પૂનસેઝવાન સૉસ
  10. ૧ ટેબલ સ્પૂનમેગી હોટ & સ્વીટ ટોમેટો કેચપ
  11. ૧ ટી સ્પૂનચીલી સૉસ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧ ટી સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ નૂડલ્સ માટે નું પાણી ઉકાળવા મુકો અને બીજી બાજુ લાલ, લીલા & પીળા કેપ્સીકમ, ડુંગળી ના લાંબા ચીરિયા કરવા..ઉકાળતા પાણી માં મીઠું અને તેલ નાખી નૂડલ્સ નાંખો..... ચડી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને નૂડલ્સ ને ચારણી કઢી એની ઉપર ઠંડુ પાણી નાંખી નીતારી લેવી.... નીતરી જાય એટલે તેલવાળો હાથ ફેરવી દેવો

  2. 2

    ૧ લોખંડના પતલા તાંસળામા તેલ ગરમ કરો અને એમા લસણ નાંખી સાંતળો... થોડી વાર પછી આદુ નાંખો.... લીલા મરચાં ની પેસ્ટ નાંખો એને સાંતળો

  3. 3

    હવે ગેસ ફાસ્ટ કરી એમાં કાંદા, કેપ્સીકમ અને કોબી નાંખો... હવે સેઝવાન સૉસ અને ટોમેટો કેચઅપ નાંખી મીક્સ કરો અને હવે થોડુંક પાણી નાંખી ખાંડ અને મીઠું નાખી આ સૉસ ને જલાવો... નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવું હવે નૂડલ્સ નાંખો અને બરાબર હલાવી ને મીક્ષ કરો અને ગેસ બંધ કરી દો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes