સ્ટ્રીટ સ્ટાઈલ સેન્ડવીચ મસાલો (Street Style Sandwich Masala Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

લારી પર મળે એવી સેન્ડવીચ નો મસાલો. એકદમ નવી રીત.ખુબ જ જલ્દી બની જાય છે.

સ્ટ્રીટ સ્ટાઈલ સેન્ડવીચ મસાલો (Street Style Sandwich Masala Recipe In Gujarati)

લારી પર મળે એવી સેન્ડવીચ નો મસાલો. એકદમ નવી રીત.ખુબ જ જલ્દી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૨ ચમચીજીરૂ
  2. ૧ ચમચીમરી
  3. ૨ ટુકડાતજ
  4. ૨ ચમચીલવીંગ
  5. ૧ (૧/૨ ચમચી)સંચળ
  6. ૧ ચમચીચાટ મસાલો
  7. ૧/૪ ચમચીમીઠું
  8. ૧ ચમચી‌આમચૂર પાઉડર
  9. ૪ નંગનાની ઈલાયચી૨ નંગ સુકા લાલ મરચા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક પેનમાં ધીમાં તાપે બધા આખા મસાલા શેકી લો

  2. 2

    ઠંડા પડે એટલે મિક્સરમાં લો.અને બાકીના પાઉડર મસાલા નાખી વાટી લો.

  3. 3

    તૈયાર છે સેન્ડવીચ મસાલો. એરટાઈટ ડબ્બા માં ભરી ફિજ માં એક વર્ષ સુધી રાખી શકાય ્

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish ☺️.

Similar Recipes