દાળવડા (Dalvada Recipe In Gujarati)

Sarita Jethva
Sarita Jethva @Saritaa_26

#JR

દાળવડા (Dalvada Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મગની ફોતરાવાળી દાળ
  2. 4-5લીલા મરચાં
  3. 1/2 કપ લસણ
  4. 1મોટો ટુકડો આદુ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની દાળને લઇ ૭ થી ૮ કલાક પલાળી રાખવી

  2. 2

    ત્યારબાદ તેને બરાબર ધોઈ ફોતરા ઉતારી લેવા

  3. 3

    હવે દાળ ની અંદર લીલા મરચા આદુ લસણ ઉમેરી ક્રશ કરી લેવું

  4. 4

    થોડું અધકચરું ક્રશ કરવું

  5. 5

    પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરવું

  6. 6

    હવે તેલ ગરમ કરી તેમાં વડા ઉતારવા

  7. 7

    ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sarita Jethva
Sarita Jethva @Saritaa_26
પર

ટિપ્પણીઓ

Similar Recipes