રાયતા લાલ મરચાં (Raita Lal Marcha Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
4લોકો
  1. 10-12લાલ મરચા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2-3 ચમચીરાઈ ના કુરિયા
  4. 1 ચમચીનાની વરિયાળી
  5. 1/2 ચમચી હીંગ
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 2-3 ચમચીસીંગતેલ

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    લાલ મરચા ને ધોઈ ને નિતારી લો પછી તેના લાંબા ટુકડા કરીલો.

  2. 2

    હવે મરચા ઉપર મીઠું રાઈના કુરિયા ધાણા મરી અને લીંબુનો રસ નાખી પછી ૩ ચમચી સીંગતેલ ઉમેરી સરસ થી મિક્સ કરી લો

  3. 3

    તૈયાર છે રાયતા મરચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes