ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો.
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા જ શાક અને બોઈલ્ડ કોર્નમાં બધી જ સામગ્રી ભેગી કરી મિક્સ કરી લો.સ્ટફિંગ તૈયાર છે.
- 2
હવે ચટણીમાં કેચઅપ મિક્સ કરી લો. ૧ બ્રેડ ની સ્લાઈસ પર બટર અને બીજી સ્લાઈસ પર ચટણી+સોસ લગાડી વચ્ચે સ્ટફિંગ મૂકી બંને બાજુ બટર લગાડી ગ્રીલ કરવા મૂકો.
- 3
બંને બાજુ બ્રાઉન થાય એટલે કટર થી કટ કરી ચટણી કે સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
ચીઝી કોર્ન પાલક ગ્રીલ્ડ સેન્ડવીચ (Cheesy Corn Palak Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipeસાંજ નાં ડિનર માટે, બાળકો ની પાર્ટી માટે, લંત બોક્સ માટે ની આ પરફેક્ટ રેસીપી છે.ગરમી માં તો આશીર્વાદ રૂપ જ છે. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી.આજે મારા દીકરાનું convocation ceremony હતું. તે Canada ઉચ્ચ અભ્યાસ માટે ગયો છે. ત્યાં ની સવારે ( આપણી રાતે-ડિનર ટાઈમ) આ પ્રસંગે માટે પણ ટી. વી. સામે ગોઠવાઈ જઈ આખી ઘટના જોવી હતી. તો સવારે જ સ્ટફિંગ બનાવી દીધું અને ડિનર સમયે drawing room માં બધા સાથે બેસી સેન્ડવિચ બનાવતા, પીરસતા અને જમતાં - આખી ઘટના માણી. Dr. Pushpa Dixit -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
ઇઝી ચીઝી સેન્ડવીચ (Easy Cheesy Sandwich Recipe In Gujarati)
રેસીપી ખૂબ જ જલ્દી બની જાય એવી છે અને સાથે હેલ્ધી પણ છે #XS Aarati Rinesh Kakkad -
ચીઝી બન (Cheesy Bun recipe In Gujarati)
#સુપરશેફ2#week2#ફ્લોર્સ#માઇઇબુક#પોસ્ટ૩૦આ ચીઝી બન મેં પહેલી વાર ટ્રાય કર્યા અને એ પણ યીસ્ટ વગર અને સફળ રહી. ખૂબ જ સરળ રેસિપી છે અને આ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ ચીઝી બન મેં કડાઈ અને ઓવન બંને માં બનાવ્યા છે. Sachi Sanket Naik -
વેજ. માયો સેન્ડવીચ
#માઈઈબુક૧ #પોસ્ટ૭ #sendwich #streetfood #mayosendwich #tastyfood #વિકમીલ૩ Krimisha99 -
જંગલી સેન્ડવીચ (Junglee Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwichઆ સેન્ડવીચ ઝડપથી બની જાય છે. ચટ્કાસ સ્ટોર્સ પર આ ખુબ ફેમસ છે. વેજિટેબલ્સ મા ઈચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકાય છે. તેથી કયારેક કોઈ એકાદ શાકભાજી ના હોય તો પણ ચાલે. મે અહીં ટમેટાં, કેપ્સિકમ, કાકડી, ડુંગળી, સ્વીટ કોર્ન અને બાફેલા બટેટા લીધા છે. આ સિવાય ગાજર, કોબી અને રેડ-યેલ્લો બેલપેપર પણ લઈ શકાય છે. Jigna Vaghela -
ચીઝી વેજ પાર્સલ (Cheesy Veg. Parcel Recipe In Gujarati)
#GA4#Week17#cheese#Post1ચીઝી વેજ પાર્સલ એ ડોમીનોઝ ના મેનુ ની ફેમસ ડીશ છે. જે હવે ઘરે આસાની થી બનાવી શકાય છે.અને ખૂબ જ ટેસ્ટી બને છે. આને તમે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો. payal Prajapati patel -
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
કેફે સ્ટાઈલ પાલક કોર્ન ઓપન સેન્ડવિચ (Cafe Style Palak Corn Open Sandwich Recipe In Gujarati)
મારાં હબી ની ફેવરિટ સેન્ડવિચ રેસીપી બતાવું છું જે હું ઘરે બનાઉં છું જેનો ટેસ્ટ cafe style છે Ami Sheth Patel -
ચીઝી પીઝી મસાલા પુલ પાટૅ બ્રેડ (Cheesy Pizzy Masala Pull Part Bread Recipe In Gujarati)
#GA4#Week17#CHEESEમિત્રો આ રેસીપી મે પહેલી વાર બનાવી અને ઘરમા બધાને બહુજ ભાવી.. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો Krupa -
ઘૂઘરા સેન્ડવીચ (અમદાવાદ માણેકચોક ની પ્રખ્યાત) (Ghughra Sandwich Recipe In Gujarati)
#GA4#Week૩#cookpad#cookpadindia#cookpadgujarati#september2020આ અમદાવાદ ના માણેકચોક ની ફેમસ ઘૂઘરા સેન્ડવીચ છે. જે નાના મોટા સૌ ને ભાવે એવી છે. બાળકો અને યંગસ્ટર ને તો ખૂબ જ પસંદ છે અને ખૂબ જ જલ્દી અને સરળતાથી બની જાય છે. Dhara Lakhataria Parekh -
ચીઝી વેજ સેન્ડવીચ (Cheesy Veg Sandwich recipe in Gujarati)
#NFR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝી વેજ સેન્ડવીચ એક નો ફાયર રેસીપી છે. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત સૌથી સ્પેશિયલ વસ્તુ એ છે કે આમાં આપણે ગેસની એટલે કે ફાયર ની બીલકુલ જરૂર પડતી નથી. બ્રેડ, મીક્સ વેજીટેબલ અને ચીઝની મદદથી આ સેન્ડવીચ ખૂબ જ સરસ બની જાય છે. Asmita Rupani -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
-
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
સેન્ડવીચ(Sandwich recipe in Gujarati)
#GA4#Week14#post1#cabbageવેજીટેબલ થી બનાવેલી આ સેન્ડવીચ ને તમે બ્રેકફાસ્ટ કે બ્રન્ચમા લઈ શકો, પીકનીક મા જવુ હોય તો પણ લઈ જઈ શકો Bhavna Odedra -
વેજ મેયો ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#Grilled Sandwich Recipe#Cookpad#CookpadGujarati#Cookpadindiaસેન્ડવીચ એ બ્રેડમાંથી બનતી ફાસ્ટ ફૂડ રેસીપી છે સમય જતા તેમાં ઘણા જ વેરીએશન આવેલા છે જેમ કે ચીઝ સેન્ડવીચ વેજીટેબલ સેન્ડવીચ મેયોનીઝ સેન્ડવીચ તેમાં મેં આજે મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શાકભાજી નો ઉપયોગ થયો હોવાથી બધા વિટામિનો જળવાઈ રહે છે Ramaben Joshi -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૮#વિકમીલ૧ Komal Khatwani -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
કોર્ન સેન્ડવીચ(Corn Sandwich Recipe in Gujarati)
#GA4#WEEK17આ સેન્ડવીચ બાળકોને ખૂબ ભાવે છે અને ખૂબ ઝડપ થી બની જાય છે. Alpa Jivrajani -
વેજ મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg mayo grill sandwich recipe in Guj.)
#RB7#week7#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં મિક્સ વેજીટેબલ વાળી ગ્રીલ સેન્ડવીચ બનાવી છે અને તેમાં પણ મેયોનીઝ ઉમેરીને. આ સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. આ સેન્ડવીચને આપણે બાળકોના લંચબોક્સમાં, પાર્ટીમાં સ્નેક્સ તરીકે કે પછી સાંજ ના લાઈટ ડીનરમાં પણ બનાવી શકીએ છીએ. મેયોનીઝનો ક્રીમી ટેસ્ટ આ સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15851703
ટિપ્પણીઓ (10)