રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
20 થી 25 નંગ
  1. 250 ગ્રામઘી
  2. 1/2 કપઘઉં નો કકરો લોટ
  3. 3ટે.સ્પૂન અડદ નો લોટ
  4. 1/2 કપચણા નો કકરો લોટ
  5. 50 ગ્રામગુંદર
  6. 100 ગ્રામમેથી નો પાઉડર
  7. 100 ગ્રામડ્રાયફ્રુટ ની કતરણ
  8. 2ટે.સ્પૂન કાટલું પાઉડર
  9. 2ટે.સ્પૂન ગંઠોડા
  10. 50 ગ્રામસૂંઠ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણમાં 2 ટે.સ્પૂન ઘી ગરમ કરવા મૂકી ગુંદર ને બરાબર તળી લો. ત્યાર બાદ ગુંદર ને એક વાસણમાં કાઢી ખાડી લો.

  2. 2

    હવે બીજું 2 ટીસ્પૂન ઘી મૂકી ગરમ કરી ઘઉં નો કકરો લોટ અને અડદ નો લોટ શેકી એક વાસણમાં કાઢી લો. ત્યાર બાદ ચણા નો કકરો લોટ શેકી બીજા લોટ જોડે મિક્સ કરી લો.

  3. 3

    હવે પેન માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળી જાય ગેસ બંધ કરી બધા લોટ, મેથી પાઉડર, સૂંઠ, કાટલું પાઉડર, ગંઠોડા પાઉડર, ડાયફુટ, એલચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક ડિશ માં ઘી લગાવી મેથી પાક ને બરાબર પાથરી દો. ઢરી જાય એટલે ચકતા પાડી એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes