રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીવધેલા ભાત
  2. આદુ મરચાની પેસ્ટ
  3. 1 tbspસફેદ તલ
  4. રાઈ જીરું
  5. કોથમીર
  6. મીઠું સ્વાાનુસાર
  7. 1 tspચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    એક બાઉલમાં વધેલા ભાત, આદુ મરચાની પેસ્ટ, કોથમીર, મીઠું, ચીલી ફ્લેક્સ બધું જ મિક્સ કરી એના બોલ્સ બનાવો.

  2. 2

    આ બોલ્સ ને અપમ પેનમાં ફક્ત 2-3 મિનિટ માટે રાખી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

dr.Khushali Karia
dr.Khushali Karia @khushali_27
પર

Similar Recipes