મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ૧ કપબાફેલા વટાણા
  2. ૧૫૦ ગ્રામ પનીર
  3. ૪ નંગટામેટાં
  4. ૨ નંગડુંગળી
  5. ૧૦ લસણ ની કળી
  6. તજ નો ટુકડો
  7. ૨-૩ લવિંગ
  8. ૧ ટી સ્પૂનજીરું
  9. ૧ ટી સ્પૂનહળદર
  10. ૧ ટી સ્પૂનધાણજીરુ
  11. ૧ ટેબલ સ્પૂનલાલ મરચા પાઉડર
  12. ૧ ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલો
  13. સ્વાદ અનુસારમીઠું
  14. જરૂર મુજબ પાણી
  15. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં થોડું તેલ નાખી તેમાં તજ,લવિંગ,ડુંગળી,લસણ ની કળી અને ટામેટા નાખી ૧૦ મિનિટ સુધી સાંતળો.હવે મિશ્રણ ને ઠંડુ પડવા દો.

  2. 2

    ત્યારબાદ એક મિક્સર જાર માં તેને પીસી લો.પછી એક પેન લઈ તેમાં થોડું તેલ એડ કરી પનીર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    પછી એક પેન માં તેલ મૂકી તેમાં જીરું નાખો.ત્યારબાદ ટામેટા ની ગ્રેવી નાખી ૫ થી ૧૦ મિનિટ કૂક કરો.હળદર,મરચા પાઉડર, ધાણા જીરું પાઉડર અને કિચન કિંગ મસાલો,મીઠું એડ કરી મિક્સ કરો

  4. 4

    ત્યારબાદ તેમાં પનીર અને વટાણા એડ કરી ૨ મિનિટ કૂક કરો.તો રેડી છે આપણું મટર પનીર ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes