કુંભણિયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને મેથી ને સારી રીતે ધોઈ ઝીણી સમારી લો.
- 2
બોલ માં લઈ તેમાં આદુ, ઝીણું સમારેલું લસણ, લીલા મરચાં, મીઠું, હળદર, વરિયાળી અને લીંબૂ નો રસ ઉમેરી હાથેથી ચોળી લો.
- 3
હવે તેમાં બેસન ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 4
હવે તેમાં ચપટી સોડા ઉમેરી બરાબર હલાવી ગરમ તેલ માં નાના ભજિયા પાડી લો.
- 5
હવે તેને ગુલાબી તળી લો.તૈયાર છે કુંભણિયા ભજિયા.ગરમા ગરમ સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના ફેમસ છે. તેનેબનાવવામાં લીલા ધાણા અને લસણ નો સારા પ્રમાણ માં ઉપયોગ થાય છે. બેસન કરતા ધાણા નું પ્રમાણ વધારે હોય છે. આ ભજીયા ગરમાગરમ સરસ લાગે છે. Bijal Thaker -
-
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#week3 આ ભજીયા નો એક પ્રકાર છે.જે સ્વાદ ખુબ સરસ બને છે અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChellenge#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#MS કુંભણીયા ભજીયા એ કુંભણ ગ્રામ ના નામ પર થી પ્રચલિત થયું છે . આ ભજીયા માં સોડા નો ઉપયોગ થતો નથી . આ ભજીયા ને ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે . Rekha Ramchandani -
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3કુંભણીયા ભજીયા લીલું લસણ,લીલા ધાણા,મેથી ની ભાજી અને ચણા નો લોટ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
-
કુંભાણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week3#WK3 Rajvi Bhalodi -
કુંભાણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
#WK3#week3 ગુજરાત નાં કુંભણ ગામ નાં પ્રખ્યાત ભજીયા એટલે કુમ્ભણીયા ભજીયા. તમે પણ ક્યારેક સુરત બાજુ ગયા હોવ તો કદાચ આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે.અહીં મેં થોડું વેરીએશન કર્યું છે જેમાં મેં એક પાકું કેળું ઉમેરી ને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે.Sonal Gaurav Suthar
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#WinterKitchenChallenge#કુંભણીયા_ભજીયા#Cookpad #Cookpadindia#CookpadGujarati #Cooksnapchallengeક્રિસ્પી કુંભણીયા ભજીયાગુજરાત નાં કુંભણ ગ્રામ માં સૌ પ્રથમ આ ભજીયા બન્યા હશે .એટલે આ કુંભણીયા ભજીયા નાં નામે જ પ્રખ્યાત થઈ ગયા છે .ઝટપટ બની જાય, પણ સ્વાદ માં લાજવાબ, સોડા વગર એકદમ ક્રિસ્પી બને છે. ઉપરથી લીંબુ નો રસ નાખી ,સમારેલી ડુંગળી ની ચીર સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે . Manisha Sampat -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3આજે મે એક એવા ભજીયા બનાવીયા છે જે ટેસ્ટી અને હેલ્ધી છે જેમાં સોડા પણ ઉમેરવામાં આવતો નથી તો ચાલો બનાવીએ હેલ્ધી ભજીયા hetal shah -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ કુંભણીયા ભજીયા ગુજરાત નાં કુંભણ ગ્રામ ના ફેમસ ક્રિસ્પી કુરકુરા લસણ વાળા કુંભણીયા ભજીયા. સુરત અને કાઠીયાવાડ ની પરંપરાગત વાનગી. આ સ્વાદિષ્ટ ભજીયા નાસ્તા માં ચ્હા સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15884288
ટિપ્પણીઓ (3)