કોર્ન પાલક સબ્જી (Corn Palak Sabji Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ ઝુડી પાલક
  2. ૨ કાંદા કાપેલા
  3. ૬ નંગ લસણ
  4. ૧/૨ કટકો આદુ
  5. ૨ લીલા મરચા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તેલ
  8. ૧ વાટકી મકાઇ બાફેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પાલક ને કાપીને સાફ કરીલો ને ગરમ પાણીમાં પકાવી લો

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે તેમા આદુ મરચા લસણ નાંખી ને સોતેકરો વે પછી કોદો નાંખી ને ગુલાબી થાય તેટલો શેકો.

  3. 3

    હવે તેમા પાલક ને મીકસરમા વાટી ને ઉમેરો ને પછી મકાઇ ને મીઠુ ઉમેરી ને પરોઠા સાથે પીરસો મસાલામાં તમે વઘારે ઓછા કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes