વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Krupali Dholakia
Krupali Dholakia @KrupaliD
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ લોકો
  1. ટામેટાં
  2. ડુંગળી
  3. બટાકા
  4. ૧ ચમચી રાઈ વઘાર માટે
  5. ૧/૨ ચમચી હિંગ વઘાર માટે
  6. 1/2 ચમચી હળદર
  7. ૨ ચમચીમરચું
  8. ૧ ચમચીજીરૂ
  9. ૫ વાટકીતુવેર ની દાળ
  10. ૫ વાટકીચોખા
  11. તજ લવિંગ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    વઘાર માટે કુકર માં ૨ ચમચી ઘી ૧ ચમચી તેલ માં તજ લવિંગ રાઈ જીરું મરચું હળદર નાખી બટાકા ટામેટાં ડુંગળી ને વાઘરી લેવા

  2. 2

    હવે તેમાં તુવેર દાળ અને ચોખા નાખવા. સ્વાદ પ્રમણે મીઠું નાખવું.

  3. 3

    ૩ ગણું પાણી નાખી કુકર મા બાફવા મૂકી દેવું.

  4. 4

    ૪ સિટી મારવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupali Dholakia
પર

Similar Recipes