ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#WK5
#cookpadgujarati
#cookoadindia
Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય .

ત્રેવટી દાળ (Trevti Daal Recipe In Gujarati)

#WK5
#cookpadgujarati
#cookoadindia
Trevti Daal માં તમારી પસંદ i મુજબ અડદ દાળ,કે બીજી દાળ પણ લઈ શકો.અને મે અહીંયા એકદમ સરળ રીતે બની જાય એ રીતે ત્રેવટી દાળ બનાવી છે .ઉનાળા માં જ્યારે કોઈ શાક ન હોય ત્યારે ખાસ આવી દાળ બનાવી શકાય છે. અને winter માં પણ ગરમ દાળ બનાવી શકાય .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યકિત
  1. ૧ વાટકીતુવેર ની દાળ
  2. ૧ વાટકીમગ ની મોગર દાળ
  3. ૧ વાટકીચણા દાળ
  4. ૩ ચમચીતેલ
  5. ૧ ચમચીરાઈ
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. પાન મીઠો લીમડો
  8. ચપટીહિંગ
  9. ૧૦ કળી લસણ
  10. લીલા મરચાં
  11. નાનો ટુકડો આદુ
  12. ૧ ચમચી લાલ મરચું
  13. ૧/૨ ચમચી હળદર
  14. ૧ ચમચીધણાજીરૂ
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ૧ ગ્લાસછાશ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    બધી દાળ ને પાણી થી ધોઈ ને પાણી મા કલાક પલળવા દો.પછી કૂકર માં લઈ ને પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ૪ સિટી વગાડવી.

  2. 2

    આદું, મરચાં અને લસણ ને ખાંડી લો. બાફેલી દાળ માં જરૂર મૂજબ છાશ એડ કરી લો

  3. 3

    વઘારિયા માં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂ તતડે એટલે તેમાં હિંગ,મીઠો લીમડો નાખી આદું, મરચાં,લસણ એડ કરી ને આ વઘારને દાળ માં રેડો. બધા મસાલા કરી કૂકર ને ગેસ ઉપર મૂકી દાળ માં જરૂરી છાશ ઉમેરી ઉકળવા દો. તૈયાર છે ત્રેવટી દાળ

  4. 4

    ત્રેવટી દાળ ને કોથમીર થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

Similar Recipes