વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.
# વીસરાતી વાનગી.

વધેલી રોટલી ના લાડુ (Left Over Rotli Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#છોકરાઓ ને ભાવતા ને ઝડપ થી બનતા લાડુ.
# વીસરાતી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
7-8 નંગ બને
  1. 10-12વધેલી રોટલી
  2. 1 નાની વાટકીગોળ
  3. 2 ચમચીઘી
  4. 2 ચપટીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ના ટુકડા કરી મિક્ષર માં
    ભુક્કો કરી લો.

  2. 2

    કળાઇ માં ઘી ગરમ કરી તેમાં ગોળ ને ઓગાળો.

  3. 3

    ઇલાયચી પાઉડર પણ ઉમેરી લો ને મિક્સ કરી ને લાડુ વાળી લો.તૈયાર છે લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes