લીલા ચણાનું શાક (Green Chickpea Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ લીલા ચણા
  2. મીઠું
  3. ૪-૫ ચમચી તેલ
  4. ૧/૨હિંગ
  5. ૨-૩ ચમચી તલ - દાણાનો ભૂકો
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧ ચમચીલીલુ મરચુ
  8. ૧ ચમચીખાંડ
  9. લીલું લસણ / કોથમીર
  10. ગાર્નીશિંગ માટ
  11. કોથમીર /લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલા ચણાને મીઠું નાખી બાફી લો.
    પછી એક પેન માં તેલ લઇ હિંગ, તલ દાણાનો ભૂકો, હળદર, લીલુ મરચું, મીઠું નાખી હલાવો.

  2. 2

    પછી બાફેલા ચણા ઉમેરી લસણ- કોથમીર અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    લીલા ચણાનું શાક ને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes