પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેની પર લોયા માં 1 પાવૃ તેલ ગરમ કરી તેમાં તમાલ પત્ર તજ કાજુ મગજતરી બી લસણ આદુ સમરેલી ડુંગળી સમરેલા ટામેટાં બધું ઉમેરી ને મિક્સ કરવું તેને ડુંગળી લાલ થઇ ત્યાં સુધી અને ટામેટાં માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું...પછી ગેસ બંધ કરી તે મિશ્રણ ને ઠંડુ થવા દેવું..
- 2
મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્સર માં ક્રશ કરી લેવું. ફરી ગેસ ચાલુ કરી તેના પર લોયા માં તેલ ગરમ કરવું અને પછી તેમાં જીરું એડ કરી બધું મિશ્રણ ઉમેરી અને પાકવા દેવું..અને તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું મીઠું પનીર હાંડી મસાલો ઉમેરી 1 ગ્લાસ પાણી ઉમેરી ચડવા દેવું..
- 3
5 મિનિટ પછી તેલ ઉપર આવી જશે...ત્યાર પછી તેમાં પનીર ઉમેરવું...ઉપરથી કસુરી મેથી કોથમીર ઉમેરી અને ચીઝ છીણી ને ઉમેરવું અને ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે...પનીર હાંડી..😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4# winter kichan challange#Paneer handi મે પનીર હાંડી બનાવી પરાઠા ,પાપડ બાઉલ ,અને ફ્રેશ વેજ સલાદ સાથે સર્વ કરયુ છે Saroj Shah -
-
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#WK4#week4વિન્ટર કિચન રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
#WK4 પનીર ની સ્વાદિષ્ટ વાનગી.બાળકો અને વડીલો બધાને નાન અને રાઈસ સાથે માજાજ આવી જાય Sushma vyas -
પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)
# વિન્ટર રેસીપી ચેલેન્જ# વીક -4 #WK4 ushma prakash mevada -
-
-
-
ચીઝ પનીરમસાલા(Cheese paneer Masala Recipe in Gujarati)
#GA4#Week17#Cheezએક દમ હોટેલ જેવું જ ચીઝ પનીર બટર મસાલા હવે ઘરે જ બનવું ખુબજ ઈઝી છે. Hemali Devang -
-
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
ચીઝી પનીર હાંડી (Cheesy Paneer Handi Recipe In Gujarati)
#WK4વિન્ટર કિચન ચેલેન્જ - Week 4 Juliben Dave -
-
પનીર હાંડી ઈન વન મીનીટ(Paneer Handi In One Minute Recipe In Gujarati)
આ શાક બહુજ ફટાફટ બની જાય છે અને એટલું જ ટેસ્ટી છે.#WK4 પનીર હાંડી ઈન વન મીનીટ Bina Samir Telivala -
-
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)