ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છાશમાં મીઠું અને બેસન નાખી બ્લેન્ડર ફેરવી લો. હવે તેને ગેસ ઉપર ઉકળવા મૂકો. તેમાં આદું-મરચાંની પેસ્ટ,ખાંડ, હળદર, લાલ મરચાં પાઉડર નાખી મિક્સ કરો. હવે વઘારીયામાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં તજ અને લવિંગ ક્રેક કરો. ત્યારબાદ તેમાં રાઈ, જીરુ, મેથીદાણા, સૂકું લાલ મરચું, લીમડી પત્તા, હીંગ નાખી અને વઘાર તૈયાર કરો આ વઘાર કઢીમાં નાખી અને તેને ધીમા તાપે ઉકળવા દો.
- 2
હવે એક બાઉલમાં મેથીની ભાજી, લીલા ધાણા,લીલું લસણ લઈ તેમાં તમામ મસાલા તથા૧ ટીસ્પૂન તેલ એડ કરો. મિક્સ કરી ઢીલો લોટ તૈયાર કરો. ચપટી કુકિંગ સોડા એડ કરી ફરી મિક્સ કરી ગરમ તેલમાં ગોળ ગોળા વાળી તળી લો. ધીમા તાપે ક્રિસ્પી તળો. હવે ઉપડતી કઢીમાં આ ડબકા નાખી દો બેથી ત્રણ મિનિટ બાદ ગેસ ઓફ કરી દેવો. હવે તેની ઉપર લીલા ધાણા, લાલ મરચા પાઉડર થી ગાર્નિશિંગ કરો.
Similar Recipes
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
લસણિયા કઢી (Lasaniya Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકઢી તો સૌ ગુજરાતીઓની પ્રિય છે પણ એમાંય શિયાળામાં જ્યારે લીલું લસણ મળતું હોય ત્યારે લીલા લસણની કઢીની મજા કાંઈ ઓર જ છે. કઢી બની ગયા પછી થોડાક ઘીમાં લીલું લસણ સાંતળીને નાખવાથી લીલા લસણનો લીલો રંગ અકબંધ રહે છે. Neeru Thakkar -
-
-
-
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#leftover Neeru Thakkar -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
ડંગેલા (Dangela Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad'ડંગેલા'એટલે ચરોતરવાસીઓની પ્રિય વાનગી ! ઢોકળા અને હાંડવા ના ખીરામાંથી જ બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી હોય છે. Neeru Thakkar -
મોગર મગ ની દાળ (Mogar Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty Neeru Thakkar -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeલો કેલેરી, ટેસ્ટી, સોફ્ટ, માઉથવોટરીંગ ! ગુજરાતની પ્રખ્યાત વાનગી એટલે ખાંડવી ! વૃદ્ધ માણસ પણ સહેલાઇથી ખાઈ શકે એવી ખાંડવી , બહુ ઓછી સામગ્રી હોય તો પણ બને છે. Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadકોદરી એક પ્રકારનું ધાન્ય છે. તેનો ઉપયોગ ઘણા પૌષ્ટિક તત્વો ની પૂર્તિ કરે છે. કોદરી એ ડાયાબિટીસ નો રામબાણ ઈલાજ છે. કોદરી માં ઉચ્ચ પોલીથેનીલ, ફાઇબર રહેલા છે. તે પચવામાં ભારે નથી .શરીરને બળ આપે છે.વજન ઘટાડવા માટેકોદરીની ખીચડી બેસ્ટ ઓપ્શન છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15921813
ટિપ્પણીઓ (7)