રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)

Mamta Pandya @mamta_homechef
રીંગણ-લીલી ડુંગળીનું શાક (Brinjal-Green Onion Sabji)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને પાતળા સમારી પાણીમાં પલાળી રાખો. લીલી ડુંગળીને ધોઈ સમારી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ, જીરૂ, હિંગ અને હળદરનો વઘાર કરી તેમાં લીલી ડુંગળી ઉમેરીને સાંતળી લો.
- 3
ત્યારબાદ તેમાં રીંગણ, લાલમરચું, ધાણાજીરું, ખાંડ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
- 4
હવે, તેની પર થાળી ઢાંકી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરીને ચડવા દો. રીંગણ ચડી જાય પછી તેમાં ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે રીંગણ-લીલી ડુંગળીનું શાક.
Top Search in
Similar Recipes
-
-
લીલી ડુંગળી નું શાક (Green Onion sabji Recipe In Gujarati)
#FFC3#greenonionsabji#લીલીડુંગળી#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ગાજર વટાણા નું શાક (Carrot Green peas Sabji Recipe In Gujarati)
#gajarvatanashak#carrotpeassabji#winterspecial#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
રીંગણ મરચા નુ શાક (brinjal and green chilly Sabji recipe in Gujarati)
#brinjal#greenchilli#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં મળતા સ્પેશ્યલ ગોંડલ મરચા અને તેની સાથે બી વગર ના કૂણા રીંગણ નું આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે, અને સ્વાદમાં પણ સરસ લાગે છે. Shweta Shah -
લીલી-ડુંગળી સેવ ટામેટા શાક(Green onion sev tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Greenonion Ankita Mehta -
-
-
લીલી ડુંગળી નું શાક (Green Onion Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલી ડુંગળી નું શાક Ketki Dave -
ભરેલા રીંગણ નું શાક (Stuffed Brinjal Sabji Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#ringannushak#bharelaringal Unnati Bhavsar -
-
-
પરવળ નું શાક (Parwal Sabji Recipe In Gujarati)
#parwalshaak#pointedgourdsabji#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળી ની કઢી (Green Onion ni kadhi recipe in gujarati)
#GA4#Week11#greenonion#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ડુંગળી નું શાક (Onion sabji Recipe In Gujarati)
#onionsabji#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળી તુવેરનું શાક(Green onion and fresh tuar dana sabji recipe in gujarati)
#GA4#Week11#GREENONION Hetal Prajapati -
લીલી ડુંગળીનું લોટવાળું શાક (Spring Onion Besan Sabji Recipe In Gujarati)
#WLD#MBR7#greenonionsabji#springonionbesansabji#cookpadgujarati Mamta Pandya -
લીલી ડુંગળીની સબ્જી(Spring onion sabji recipe in Gujarati)
#GA4#Week11 #greenonion#post1 શિયાળો એટલે શાકભાજી ની મજા ને એમાંય અલગ અલગ ભાજી જોઈ ને જ ખાવાનું મન થાય. ડુંગળી ની ભાજી મારી દિકરી ની ફેવરેટ એટલે શિયાળા માં વારંવાર બને. Minaxi Rohit -
લીલી ડુંગળી અને સેવ નું શાક (Green Onion Sev Sabji Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે Khushbu Japankumar Vyas -
લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
#GA4#WEEK11#Lili dungadi#Lili dungadi and sev nu shak Heejal Pandya -
લીલી ડુંગળી અને ગાજર નું શાક (Spring Onion Carrot Sabji Recipe In Gujarati)
#FFC3 Ankita Tank Parmar -
-
ફ્લાવર વટાણાનું શાક (Cauliflower Peas Sabji Recipe In Gujarati)
#fulavar#flowersabji#sabji#cookpadgujarati#cookpadindia#lunch Mamta Pandya -
લીલી ડુંગળી ને બટાકાનું શાક(Spring onion potato sabji recipe in Gujarati)
#GA4#Week11#Greenonion Kapila Prajapati -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
લીલીડુંગળી અને ગાંઠીયાનું શાક(Spring Onion ganthiya sabji recipe in gujarati)
#GA4#Week11#GreenOnion Shilpa Shah -
લીલી ડુંગળીનું લોટવાળું શાક(Spring onion besan subji recipe in Gujarati)
#GA4#Week11#greenonionશિયાળામાં લીલી ડુંગળી બહુ જ સરસ આવે અને ચણા ના લોટ નું લીલી ડુંગળી નું શાક ખાવાની પણ બહુ મજા આવે. ખૂબ ઓછા સમય માં, ઘર માં જ available હોય આવી વસ્તુઓ અને ઝડપ થી બની જતું આ શાક બધા ને બહુ ભાવશે. Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15943009
ટિપ્પણીઓ (13)