લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)

Khushbu Japankumar Vyas
Khushbu Japankumar Vyas @Khush

#GA4
#Week11
#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે

લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)

#GA4
#Week11
#Greenonion શિયાળામાં તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે તેમ છતાં પણ લીલી ડુંગળી નું શાક ખાવાની મજા જ કંઈક ઓર હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 5-6 નંગલીલી ડુંગળી
  2. 2 મોટી ચમચીતેલ
  3. 1 ચમચીરાઈ
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીહળદર
  6. મીઠું સ્વાદપ્રમાણે
  7. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળીને ધોઈને સમારી લો અને કડાઈમાં તેલ ગરમ કરવા મુકો

  2. 2

    ત્યારબાદ તેમાં રાઈ-જીરું,હિંગ ઉમેરો ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં હળદર તેમજ મીઠું નાખી હલાવતા રહો અને શાકને થોડી વાર ચઢવા દો.

  4. 4

    શાક ચડી જાય ત્યારબાદ રોટલા અથવા રોટલી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu Japankumar Vyas
પર

ટિપ્પણીઓ

Similar Recipes