વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)

Palak Pandya
Palak Pandya @ppalak_16

#JR

શેર કરો

ઘટકો

  1. ૮ થી ૧૦ નંગ ઈડલી
  2. 1 ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ જીરુ
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીતલ
  6. 2લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી ના ટુકડા કરી લેવા

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું તલ અને લીલા મરચાનો વઘાર કરવો

  3. 3

    ઈડલી તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવું

  4. 4

    ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Pandya
Palak Pandya @ppalak_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes