ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 2 ચમચીઘઉંનો જાડો લોટ
  3. 1 ચમચીચણાનો લોટ
  4. 1/2 કપ ગોળ
  5. તેલ શેકવા માટે
  6. ઘીઉપર ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગોળ માં પાણી ઉમેરી તેને ઓગાળી લેવો

  2. 2

    બધા લોટ મિક્સ કરી તેમાં ગોળનું પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  3. 3

    ખીરુંને થોડીવાર ઢાંકીને મૂકી રાખો

  4. 4

    તવી ગરમ કરી તેમાં ખીરું પાથરી પુડલા તૈયાર કરવા

  5. 5

    તેલ મૂકી બંને બાજુ શેકવા

  6. 6

    શેકાઈ જાય એટલે ઉપર ઘી ચોપડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26
પર

Similar Recipes