મિક્સ ફ્રૂટ સ્મુધી (Mix Fruit Smoothie Recipe In Gujarati)

Dhara Ramani
Dhara Ramani @dhara_11

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1સફરજન
  2. સ્લાઈસ પાઈનેપલ
  3. 2સ્ટ્રોબેરી
  4. થી ૧૦ બ્લુબેરી
  5. 1પીચ
  6. 1 કપદહીં
  7. 2 ચમચીમેપલ સીરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રુટ ને ધોઈ સાફ કરી કાપી લેવા

  2. 2

    જાર લઈ તેમાં બધા ફ્રુટ દહીં અને મેપલ સીરપ ઉમેરી ક્રશ કરી લેવું

  3. 3

    ગ્લાસમાં નીચે બરફના ટુકડા ઉમેરી ઉપર સ્મુધી ઉમેરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Ramani
Dhara Ramani @dhara_11
પર

ટિપ્પણીઓ

Similar Recipes