અડદિયા (Adadiya Recipe In Gujarati)

Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19

#JR

અડદિયા (Adadiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ
  2. 500 ગ્રામઘી
  3. 500 ગ્રામગોળ
  4. 2 ચમચીગુંદર
  5. 1/2 કપ કાજુ બદામ
  6. 2 ચમચીજાવંત્રી પાઉડર
  7. 1/2 કપ દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધમાં ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરી લોટમાં ઉમેરવું બરાબર મિક્સ કરી દાબીને ધાબો દેવો

  2. 2

    ગુંદરને ઘીમાં તળી લેવા કાજુ અને બદામ ના કટકા કરી લેવા ગોળને ઝીણો કાપી લેવો

  3. 3

    કડાઈમાં ઘી ગરમ કરી લોટ ઉમેરી શેકી લેવો લોટને બરાબર ગુલાબી શેકો

  4. 4

    થોડું ઠંડુ થાય એટલે તેમાં ગોળ ડ્રાયફ્રૂટ અને જાવંત્રી પાઉડર ઉમેરી અડદિયા વાળી લેવા

  5. 5

    શિયાળા માટેનું પૌષ્ટિક વસાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Sanghvi
Kajal Sanghvi @Kajal_19
પર

Similar Recipes