રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એકથાળી માં લોટ ને ચાળી લો અને પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી લો
- 2
લોટ નાં સરખા ભાગ કરી લુવા બનાવો અને તેમાં થી એક લુવા ને લઈ તેમાં થોડુ થોડુ કરી પાણી ઉમેરવું અને હાથેથી મસળતા જવું ત્યાર બાદ તેનો નાનો રોટલો બનાવી લો.એક તાવડી ને ગરમ કરી તેમાં રોટલો શેકી લો
- 3
ગરમ ગરમ રોટલા ને ઘી લગાવી પીરસો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#GA4#Week24


બાજરા ના રોટલા(bajra na rotla recipe in Gujarati)
#goldenapron3#week૨૫


બાજરા ના રોટલા શિયાળા સ્પેશિયલ (Bajra Rotla Winter Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#MAમારા મમ્મી રોટલા ખૂબ સરસ બનાવે છે તેના પાસેથી હું રોટલા શીખી છું


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
શિયાળો આવી રહ્યો છે એટલે બધા જ લોકો ને ગુજરાતી જમવાનું યાદ આવે અને તેમાં પણ રોટલા ઔરો, ખીચડી કઢી તો ખાસ યાદ આવી જાય


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#GA4#Week24


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#GA4#WEEK24


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
ક્યારેક આપણને સાદું ભોજન ખાવાનું મન થાય ત્યારે હું તો ભાજી ખીચડી અને રોટલા બનાવું.બધા પેટ ભરીને ખાઈ . simple અને હેલ્ધી lunch .


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe in Gujarati)
#week24bajra#GA4


બાજરા નાં રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#SFR શ્રાવણ માસ નાં નાગપંચમી નું વિશેષ મહત્વ છે.કેટલાંક સ્થળે પુરુષો આ દિવસે ઠંડું જમે છે.ઉપવાસ માં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે અને ખાસ કરીને આગલા દિવસે બાજરા નો ઉપયોગ કરી ને રોટલા બનાવે છે.


બાજરા ના ભરેલા રોટલા (Bajra Bharela Rotla Recipe In Gujarati)
#GA4#Week24આપણે બાજરા ના રોટલા અને મેથી ની ભાજી, લસણ નું શાક, કોથમીર નું શાક, લીલી ડુંગળી નું શાક વગેરે સાથે રોટલો ખાતા હોઈ છીએ. મેં અહીં આ બધું જ શાકભાજી રોટલા માં ભરી ને બનાવીયો છે. એટલે તો એને ભરેલો રોટલો કહેવા માં આવ્યો છે.


બાજરા ના રોટલા ના લાડવા (Bajra Rotla Ladva Recipe In Gujarati)
#GA4 #Week24


બાજરા ના રોટલા નું ચુરમુ (Bajra Rotla Churmu Recipe In Gujarati)
#GA4#Week24


બાજરા ના રોટલા
#goldenapron3#week25#millet


બાજરા ના રોટલા (Bajari Na Rotla Recipe In Gujarati)
#GA4#week4


જુવાર-બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#jowar


બાજરા ના રોટલા
#india#હેલ્થી આબજરા ના રોટલા પચવા મા અને બનાવવા મા સરળ છે બોડી વળાલોકો પણ ખાય સકે .વળી સમય પણનાથી લાગતો.તેલ કે મસાલા પણ નથી .બોડી વાળા લોકો મલાય વગર ના દૂધ સાથે પણ ખાય સકે.


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)


જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય .


જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે.


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બાજરા ના રોટલાશિયાળા દરમિયાન બધાના ઘરમા બાજરા નો ઉપયોગ વધારે થાય. બાજરો ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મે પણ બાજરા ના રોટલા બનાવ્યા.


બાજરા ના થેપલા (bajra na thepla recipe in Gujarati)
#goldenapron3#week25#millet


બાજરા ના રોટલા
બાજરા ના રોટલા બધાં શિયાળામાં ઠંડી સીઝનમાં ખાય છે બાજરો ખાવા મા પચવા માં સહેલો છે બાજરો ખેતરમાં ઉગાડવામાં આવે છે


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#GA4#Week24


બાજરા ની પૂરી (Bajra Puri Recipe In Gujarati)
#GA4#Week24#bajra


બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR બોળચોથ માં ખાસ બાજરાના રોટલા બને ને ખાવા ની મઝા આવે.


ગારલીક ફલેવર્ડ બાજરા રોટલા(Garlic Flavored Bajra Rotla in Gujarati)
#રોટલી


બાજરા નો રોટલા (Bajra Rotla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati


બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરો#બાજરો જમવા થી પાચનશક્તિ સારી રહે છે ...#બાજરા ની બધી વસ્તુ જમવા થી શક્તિ મળે છે ... શરીર મજબૂત બને છે ...


બાજરા ના રોટલા (Bajra Rotla Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15957454
ટિપ્પણીઓ (5)