બેકડ બીન્સ ઈન ટોમેટો સોસ (Baked Beans In Tomato Sauce Recipe In Gujarati)

આ baked beans ટીન માં ready મળે છે,જ્યારે ઉતાવળ માં કે ટાઈમ ન હોય તો આવી રીતે ફટાફટ બનાવી ને બ્રેડ સાથે ખાઈ લેવાય છે..
આ બિન્સ ટોમેટો સોસ માં હોય છે એટલે વધારે કાઈ ઉમેરવાનું હોતું નથી.
બેકડ બીન્સ ઈન ટોમેટો સોસ (Baked Beans In Tomato Sauce Recipe In Gujarati)
આ baked beans ટીન માં ready મળે છે,જ્યારે ઉતાવળ માં કે ટાઈમ ન હોય તો આવી રીતે ફટાફટ બનાવી ને બ્રેડ સાથે ખાઈ લેવાય છે..
આ બિન્સ ટોમેટો સોસ માં હોય છે એટલે વધારે કાઈ ઉમેરવાનું હોતું નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
બિન્સ ના ટીન તૈયાર રાખો,ડુંગળી અને મરચાના ઝીણાં કટકા કરી લો, મસાલા તૈયાર રાખો અને વઘાર ની સામગ્રી પણ એક વાટકી માં રેડી રાખો.
- 2
એક પેન માં તેલ લઇ રાઈ, જીરું અને હિંગ તતડાવી ડુંગળી મરચા સાંતળી લો..
- 3
ડુંગળી પિંક થઈ જાય એટલે બિન્સ ના ડબ્બા ઠાલવી દો અને થોડું પાણી લઈ ડબ્બામાંથી બધો સોસ હલાવી ને રેડી દો.
- 4
- 5
ત્યારબાદ બધા મસાલા અને ધાણા એડ કરી થોડી વાર ઉકળવા દો.વધારે ઘટ્ટ થાય એટલે ગેસ પર થી ઉતારી લો. ટેસ્ટી બીન્સ તૈયાર છે, બાઉલ માં કાઢી,લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેકડ બીન્સ
Beans in tomato sauce ના Ready to eat ના ટીન મળે છે...સવારે બ્રેકફાસ્ટ માં પણ ચાલે અનેડિનર માં ડુંગળી લસણ નાખી ને બનાવી દઈએ તો બ્રેડ સાથે પણ સરસ લાગે..મે પણ ડુંગળી લસણ મરચા નાખીને ચટાકેદાર બનાવી દીધા..ડિનર નું કામ આસાન થઈ ગયું..👍🏻 Sangita Vyas -
કિડની બીન્સ (Kidney Beans Recipe In Gujarati)
બહુ જ healthy અને પ્રોટીન યુક્ત હોય છે .અઠવાડિયા માં એક વાર ખાવું જરૂરી છે.. Sangita Vyas -
-
ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)
અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .અલગ અલગ રીતે કાપીને બનાવાય..આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માંબનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકનેમેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
આધ્રા ટોમેટો પપ્પુ (ટોમેટોદાળ) (Andhra Tomato pappu (tomato daal) recepie in Gujarati)
#સાઉથ આધ્રપ્રદેશની સ્પેશિયલ ટોમેટો દાળ જે તૂવેરની દાળ અને ટામેટાં, થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, રોજ રોજ એક ની દાળ ખાવી ન હોય તો આ દાળ બનાવી શકો, થોડા ફેરફાર અને થોડી અલગ બનાવટ થી આ દાળ નો આનંદ માણી શકાય, આંધ્ર પ્રદેશમાં આ દાળ બનાવવામાં આવે છે, એણે ટોમેટો પપ્પુ પણ કહે છે, જે રાઈસ સાથે ખાઇ શકાય ટેસ્ટમાં મસ્ત લાગે છે . Nidhi Desai -
બીન્સ એન્ડ ટોસ્ટ (Beans Toast Recipe In Gujarati)
ઝટપટ ડિનર.ફક્ત ૧૦ મિનિટ માં હરતા ફરતા બનાવી શકાય. Sangita Vyas -
-
વ્હાઇટ બીન્સ (White Beans Recipe In Gujarati)
કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં વ્હાઈટ બિન્સ બનાવ્યા છે.અમારા ઘરમાં બધાને બધા જ કઠોળ બહું ભાવે છે. Sonal Modha -
સ્પાઇસી ટોમેટો ચટણી(spicy tomato chutney)
#3weekmealchallenge#week1#spicy#chutney#માઇઇબૂક #post18ઘણા પ્રકાર ની ચટણી આપડે બનાવતા હોઈએ છીએ. કોપરા ની, લસણ ની, સીંગદાણા ની, ફુદીના ની . આજે આપડે સ્પાઇસી ટોમેટો ચટણી બનાવીએ. Bhavana Ramparia -
ફ્રેન્ચ બીન્સ રીંગણ નુ શાક (French Beans Ringan Shak Recipe In Gujarati)
એકલું પણ બનાવાય.પરંતુ સાથે મેળવણ હોય તો વધારે સ્વાદિષ્ટ લાગે છે..ભાત સાથે ખાવાનું હતું એટલે થોડું રસા વાળુ કર્યું.. Sangita Vyas -
બેકડ સમોસા વીથ છોલે ચાટ(Baked Samosa with Chhole Chat Recipe in Gujarati)
#AsahiKaseiIndia#GA4#WEEK4#BAKED#BAKING#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે બેકિંગ વાનગી ની વાત આવે એટલે બેકરી પ્રોડક્ટ યાદ આવે પરંતુ મેં પંજાબી સમોસા ને બેક કરી ને મેં છોલે ચણા સાથે એની ચાટ તૈયાર કરી છે. તળેલું નાં ખાવું હોય અને ચટપટી ચાટ ખાવાનું મન થયું હોય તો આ ચાટ મન ભરી ને ખાઈ શકાય છે. Shweta Shah -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
સ્પગેટી ઇન ટોમેટો સોસ(spaghetti tomato sauce recipe in Gujarati)
#GA4 #Week5#Italian#સ્પગેટી_ઈન_ટોમેટો_સોસ#cookpadindia#CookpadGujaratiસ્પગેટી એ ઇટાલિયન ડીશ છે. અને એકદમ ફેમસ ડીશ છે. જનરલી તો સ્પાઈસી હોય છે સ્પગેટી. પણ આપડે આપડા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ. સ્પગેટી પાસ્તા એ નુડલ્સ જેવા આવે છે પણ આ સીધા ઉભા હોય છે. સ્પગેટી ને આપણે ઘણી રીતે બનાવી શકીએ જે ફ્લેવર પસંદ હોય એ રીતે. આજે મેં અહીં સ્પગેટી બનાવ્યું છે ટોમેટો સોસ માં. Henal Kothadiya _ #HENALs_Kitchen -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો સાર (Tomato saar recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ3ટોમેટો સાર એ મહારાષ્ટ્ર ની વાનગી છે જે મહારાષ્ટ્ર ના ઘરો માં સામાન્ય રીતે કાયમ બને છે. સૂપ જેવી આ વાનગી પાપડ અને ભાત સાથે પીરસાય છે.વિટામિન સી થી ભરપૂર એવા ટામેટાં આ વાનગી નું મુખ્ય ઘટક છે Deepa Rupani -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો માટે spl અને મનભાવતી ડિશ એટલે પાસ્તા..રેડ સોસ માં બનાવો કે વ્હાઇટ સોસ માં..બંને પસંદ આવે છે .અને ઉપર ચીઝ હોય એટલે વાત જ જવા દો..દરરોજ નઈ પણ પંદર દિવસે એક વાર આવી ડિશ ખવડાવવા માં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
સ્વીટ ઓનિયન સોસ (Sweet Onion sauce recipe in gujarati)
સબ વે બર્ગર અથવા સબ વે સેન્ડવીચ માં આ સોસ ઉપયોગમાં લેવાય છે. Payal Mehta -
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#HRટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન ડીશ છે. ખાવા માં ખુબ testy હોય છે Daxita Shah -
ક્રિસ્પી બીન્સ ફિંગર (Crispy Beans Finger Recipe In Gujarati)
#GA4#Week 18#FRENCH BEANS Kajal Mankad Gandhi -
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
ટોમેટો રસમ(Tomato Rasam recipe in gujarati)
#Monsoon# Tomato હવે ચોમાસુ બેસવાની તૈયારી છે એમાં હવે વાતાવરણ માં નમી રેહસે જેથી સર્દી ખાસી થવું નોર્મલ છે તોહ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બધા ના ઘર માં ઉકાળા, કાવા બનતા જ હોય છે. મે અહીં ટોમેટો રસમ બનાવી છે જેમાં ઘણા બધા મસાલા નો ઉપયોગ થાય છે જે આપડા સ્વાસ્થ માટે સારૂ છે. ટોમેટો ની રસમ બનાવી છે જેથી મારા બાળકો પણ ચાઉ થી ખાઈ લે છે. બાળકો ને ઉકાળા પીવડાવવા બહુ અઘરું કામ છે. આમાં આપડું પણ કામ થય જાય અને બાળકો પણ ખુશ. તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો. Mitu Makwana (Falguni) -
તળેલા રીંગણ નું ગ્રેવી વાળુ શાક (Fried Ringan Gravy Shak Recipe In Gujarati)
રીંગણ નું શાક કોઈને જલ્દી ભાવતું નથી હોતું..લગભગ બધા avoid કરતા હોય છે .પણ મારી recipe જોઈ ને બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો..આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
કેરેટ બીન્સ સબ્જી (carrot beans sabji recipe in gujarati)
#GA4#Week18#french beans Daksha Bandhan Makwana -
સેવ ટામેટાં નું શાક(Sev Tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujaratiજ્યારે ઘર માં કોઈ શાક ના હોય અને ફટાફટ શાક બનાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.અને આ શાક ગુજરાતીઓનું ફેવરીટ શાક છે. Dimple prajapati -
બટર બીન્સ (Butter Beans Recipe In Gujarati)
મારા ઘરે શનિવારે કઠોળ થાય એટલે મે આજે બટર બીન્સ બનાવ્યા છે સાથે ઘી વાળા ભાત.. Sangita Vyas -
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
-
ટોમેટો ઓમલેટ (Veg. Tomato Omelette Recipe In Gujarati)
#ડીનરટોમેટો આમલેટ ને સંભાર અને કૉકોનત ચટણી સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik
More Recipes
ટિપ્પણીઓ (9)