ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
India

શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક

ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

શુ તમે આ રીતે બનાવ્યું છે રીંગણ-બટાટાનું શાક?તો બનાવો આરીતે કૂકરમાં પરફેક્ટ ભરેલા રીંગણ બટેટાનું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
  1. 3 નંગરીંગણ
  2. 2 નંગબટાકા
  3. 1 નંગટમેટું
  4. 5કળી લસણ
  5. 1 ટીસ્પૂનહળદર
  6. 1/2 ટેબલસ્પૂનલાલ મરચાંનો પાઉડર
  7. 1 ચપટીહીંગ 2 ટેબલસ્પૂન
  8. 4 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  9. ૧ tspખાંડ

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    રીંગણ બટાકાને ધોઈને નાના ટુકડામાં સમારી લો

  2. 2

    લસણની કળીને પીસી લો. ટમેટાંના ટુકડા કરી લો. - એક પ્રેશર કુકરમાં તેલને ગરમ કરો. - તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુંના દાણા નાંખીને ફૂટવા દો. -

  3. 3

    રાયના દાણા ફૂટી જાય એટલે તરત જ તેમાં હીંગ ઉમેરો. - હવે તેલમાં ટમેટાંના ટુકડા અને પીસેલું લસણ ઉમેરીને સાંતળો. -

  4. 4

    ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરોની હલાવો. - સમારેલા રીંગણ-બટાકાના ટુકડામાં પ્રેશર કુકરમાં ઉમેરો. બરાબર હલાવો. - તેના પર લાલ મરચાંનો પાઉડર ઉમેરો. - તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને થોડી વાર થોડી રહેવા દો અને પછી પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી દો. - 3-4 સીટી થઈ જાય પછી પ્રેશર કુકરને ગેસ પરથી ઉતારી લો. - ગરમા ગરમ રીંગણ બટાકાંનું શાક સર્વિંગ બાઉલમાં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
પર
India
Community Lead at Cookpad India. I love to cook for my friends and family.
વધુ વાંચો

Similar Recipes