મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#FFC2
Week2

શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1/2 કપઘી નું કીટુ (બઘરૂં)
  2. 3 ચમચીઘી
  3. 1 કપદૂધ
  4. 1 કપમિલ્ક પાઉડર
  5. 1/2 કપતાજી મલાઈ
  6. 1/4 કપખાંડ
  7. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  8. 2 ચમચીપિસ્તાની કતરણ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ખાંડ અને ઈલાયચી પાઉડર સિવાય ની બધી સામગ્રી એક કડાઈમાં મિક્સ કરી ગેસ પર મૂકો...પહેલા 10 મિનિટ ફાસ્ટ અને પછી ફ્લેમ સ્લો કરી દો.સતત ચલાવતા રહો.

  2. 2

    મિશ્રણ થોડું ઘટ્ટ થવા આવે એટલે કલર બદલાશે...હવે ખાંડ અને ઈલાયચી પાઉડર ઉમેરી દો...સતત ચલાવો જેથી તળિયે ચોંટે નહીં... એકદમ ઘટ્ટ થાય એટલે ઘી છૂટું પડશે...મિલ્ક કેક તૈયાર છે...એક ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી પિસ્તાની કતરણ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes