લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)

Jagruti prajapati
Jagruti prajapati @Jagruti_2805

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 5 નંગલીંબુ
  2. 250 ગ્રામગોળ
  3. 50 ગ્રામરાઈના કુરિયા
  4. 40 ગ્રામમેથીના કુરિયા
  5. 1 ચમચીહળદર
  6. 3 ચમચીમરચું
  7. 3 ચમચીતેલ
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બનાવવાની રીત:
    સૌપ્રથમ લીંબુ આપણે સારી રીતે ધોઈ લઈશું પછી લીંબુ ને કટકા કરી દેશો લીંબુ અને મીઠામાં મિક્સ કરી દેશો ચાર પાંચ દિવસ માટે પછી મીઠા નું પાણી કાઢી લઈશું જેથી તેની કડવાશ દૂર થઈ જશે પછી એમાં ગોળ મિક્સ કરી દઈશું ગોળ સારી રીતે મિક્સ થઈ જાય એટલે એમાં રાઈ ના કુરિયા અને મેથીના કુરિયા, હળદર, મરચું તેલ એડ કરી મસાલો બનાવી મિક્સ કરી દઈશું પછી બે દિવસ એને આપણે તપેલીમાં જ રહેવા દઇશું.

  2. 2

    બનાવવાની રીત:
    દિવસમાં ચાર પાંચ વખત હલાવી લેવું જેથી સારી રીતે મિક્સ થઈ જાય જો તમારું અથાણું રેડી થઈ જાય તો તમે એને કાચના બોટલમાં રાખી શકો છો.

  3. 3

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti prajapati
Jagruti prajapati @Jagruti_2805
પર

Similar Recipes