લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Amruta M Shah
Amruta M Shah @amruta_p_shah

મારી દીકરી ને ખૂબ જ ભાવે છે

લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

મારી દીકરી ને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪થી૫  મીનીટ
૨ જણ માટે
  1. ૨૫૦ ગ્રામ લીલી ડુંગળી
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. ૧ ચમચીમરચું
  4. ૧/૪ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીધાણાજીરું
  6. ૧/૪ ચમચીહીંગ
  7. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪થી૫  મીનીટ
  1. 1

    સૌપ્રથમ લીલી ડુંગળી ને મીડીયમ સમારી લો

  2. 2

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરો અને એમાં ‌હીંગ નાખો પછી ડુંગળી ધોઈને એમાં નાખો

  3. 3

    ૨મીનીટ એને ચડવા દો પછી એમાં મીઠું હળદર મરચું ધાણાજીરું નાખી ને મસાલો કરીને ૨મીનીટ રહેવા દો. આ તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લીલી ડુંગળી નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amruta M Shah
Amruta M Shah @amruta_p_shah
પર

ટિપ્પણીઓ

Similar Recipes