સુખડી (Sukhdi Recipe In Gujarati)

Janki varodariya
Janki varodariya @Janki17

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 1/2 વાટકો ઘી
  3. 3 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં ઘી લઈ તેમાં ઘઉંનો લોટ લઇ શેકી લેવો

  2. 2

    બરાબર શેકાઈ જાય એટલે અંદર ગોળ ઉમેરી મિક્સ કરી થાળીમાં પાથરી દેવું

  3. 3

    ઠંડુ થાય એટલે પીસ કરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki varodariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes