લીલા લસણ નું અથાણું (Lila Lasan Pickle Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લીલા લસણ ને સમારી લેવું ને પછી તેમા મીઠુ ને હળદર નાખી મિક્સ કરી 10મિનિટ રાખવું પછી તેને નિતારી 20મિનિટ માટે પંખા નીચે કોરું કરવા મૂકવું
- 2
પછી કોરું થઈ જાય એટલે તેને તેલ મૂકી ફ્રાય કરવું ને ઠરે એટલે અથાણાં નો મસાલો ઉમેરવો પછી તેને સર્વ કરી શકો (રોટલા ભાખરી જોડે સારુ લાગે છે)
Similar Recipes
-
-
-
-
કેરી-લસણ નું અથાણું(keri- lasan nu athanu recipe in gujarati)
#સમર#મોમ#goldenapron3#week17#mango Yamuna H Javani -
-
-
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB #Week4 Kshama Himesh Upadhyay -
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે Jayshree Soni -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
-
-
-
-
સુરતી લીલા લસણ નું કાચું ( Surti Lila Lasan Kachu Recipe In Gun
ક્રાતિજKe#GA4#Week24#cookpadindia#cookpadgujaratiલીલા લસણ નું કાચું સુરતીઓ ની શિયાળા સ્પેશ્યલ વાનગી છે. શિયાળા માં સુરત ના ઘરે ઘર માં આ અવશ્ય બને છે. સુરતીઓ માટે લસણ નું કાચું ની સાથે જુવાર ના રોટલા અને મગ ની છૂટી દાળ નું કોમ્બિનેશન હોટ ફેવરિટ છે. મારા મમ્મી ના હાથે બનેલું લીલા લસણ નું કાચું મને ખૂબ જ ભાવે છે.લીલા લસણ ની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. તેમાં રહેલો મુખ્ય સક્રિય ઘટક એલિસિન છે. તે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એન્ટી-ઓક્સિડેન્ટ તરીકે કામ કરે છે અને શરદી- ઉધરસ સામે રક્ષણ આપે છે. તે શરીરને ગરમાટો પ્રદાન કરે છે એટલા માટે જ શિયાળા માં ખાસ ખાવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
આદુ લસણ નું અથાણું (Aadu Lasan Athanu Recipe In Gujarati)
#APRમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે અને ખૂબ સરળતાથી બની જાય છે Dipal Parmar -
-
કોબી લીલા લસણ નાં પરોઠા (Kobi Lila Lasan Paratha Recipe In Gujarati)
# સન્ડે બેૃક ફાસ્ટ અત્યારે તો કોબી ખુબ જ કુણુ ને સરસ આવે છે તો ખાવા ની મજા આવે. HEMA OZA -
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
-
-
સુરતી લીલા લસણ નું કાચું (Surti Lila Lasan Kachu Recipe In Gujarati)
સુરતી ઓ ની સિગ્નેચર ડીશ. Bina Samir Telivala -
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15982023
ટિપ્પણીઓ (2)