ગાઠીયા નુ શાક મેથીની ભાખરી (Ganthiya Shak Methi Bhakhri Recipe In Gujarati)

ગાઠીયા નુ શાક મેથીની ભાખરી (Ganthiya Shak Methi Bhakhri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોરું ગાંઠીયા નુ શાક બનાવવા માટે ચણાના લોટમાં બધા મસાલા અને તેલ નાખી બરાબર મિક્સ કરો ત્યાર બાદ પાણી થી લોટ બાંધો
- 2
લોટ બાંધી તેના લૂઆ કરો પાટલી પર હાથેથી ધીમે ધીમે હાથે ગાંઠીયા બનાવો
- 3
ગાંઠીયા બની જાય પછી એક લોયામાં ગરમ પાણી મુકો પાણી એકદમ ગરમ થઇ જાય એટલે એમાં ગાંઠીયા નાખો થોડીવાર ગાંઠીયા પાણીમાં ચડવા દો
- 4
૫ થી ૭ મિનિટમાં ગાંઠિયા ચડી જશે પછી ગાઠીયા ને ચારણી મા નિતારી લો
- 5
શાક વઘારવા માટે તેલ રાઈ જીરુ નાખી તેમા બનાવેલા ગાઠીયા નાખી બધા મસાલા નાખી પછી શાક બરાબર હલાવો જો ખટાસ ગ્લાસ ભાવે તો નાખી શકો.
- 6
શાક પર કોથમીર નાખી સર્વ કરો
- 7
મેથી વાળી ભાખરી બનાવ માટે બને લોટ મિક્સ કરી તેમા મેથી બધા મસાલા તેલ નાખી મિક્સ કરો.પછી પાણી થી લોટ બાધી તેના લુઆ કરી ભાખરી બનાવો.ભાખરી સાથે ગાઠીયા નુ શાક અને દહીં સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાજુ ગાઠીયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#week8#CB8દેશી સ્ટાઇલ કાજુ ગાઠીયા નુ શાક Sneha Patel -
-
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
-
ભાખરી(bhakhri recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨ભાખરી એ ગુજરાતીઓની નાસ્તા માટે તેમાં જ સાંજના ભોજન માટે ખૂબજ લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં પસંદ કરવામાં આવતી વાનગી છે. તેમજ સાંજે જમવામાં બીજું કંઇ ન હોય ત્યારે લોકો તેને ચા, દૂધ, કોફી કે પછી દહીં સાથે અને જુદા જુદા અથાણા સાથે ખાવાનું પસંદ કરે છે ભાખરી એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ નાસ્તો છે.એમાં પણ જો ઘીથી લથબથ ભાખરી હોય એટલે તો મજા જ પડી જાય. Divya Dobariya -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
પીઝા બિસ્કીટ ભાખરી (Pizza Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2 પીઝા નામ સાંભળતા જ બાળકો ના મોઢા મા પાણી આવી જાય.તો મે આજે પીઝા ના ટેસ્ટ ની ભાખરી બનાવી છે .જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.આ ભાખરી ને પીઝા ના રોટલા ની જેમ ઉપયોગ કરી શકાય છે.આ ભાખરી ઉપર પીઝા સોસ,વેજીટેબલ,ચીઝ ,ઓલિવ,જેલેપીનો આ બધું જે ભાવતું હોય તે પ્રમાણે યુઝ કરી ને હોમ મેડ પીઝા બાળકો ને આપી શકાય છે.આ ભાખરી ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે.તમે બધા પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
મેથી દાણા ગાંઠિયા નું શાક (Methi Dana Ganthiya Shak Recipe In Gujarati)
શિયાળામાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં બનતી વાનગી...#pooja kosha Vasavada -
-
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
-
-
આચારી ભાખરી(aachari bhakhri in Gujarati)
અત્યારે કેરીના રસ સાથે આ અાચારી ભાખરી ખાવાની મજા જ અલગ. એક ગળ્યું અને એક તીખું. એકદમ બેસ્ટ કોમ્બિનેશન.#વિકમીલ૧#spicy Shreya Desai -
-
-
-
ગાંઠિયા તુરીયા નું શાક (Ganthiya Turiya Shak Recipe In Gujarati)
#KS6માટે હું મારી માતા પાસેથી શીખેલી એક ડીશ લાવી છું..કોઈ પણ સિઝન માં આ શાક ખાવાની મજા આવે છે..જ્યારે શાક બહુ મોંઘા હોય અથવા તો બાળકો ને ઘર ના સભ્યો કઈક નવું ખાવાની ઈચ્છા ધરાવતા હોય ત્યારે આ નવીન વાનગી બધાના મોઢા પર ખુશી લાવી દે છે. તેમાં ગાંઠિયા પણ તરતજ બનાવવા માં આવે છે..થોડોક વધુ સમય માંગી લેતી આ વાનગી બનાવવાની મજા આવે છે.. Nidhi Vyas -
-
-
જૈન સેવ ટામેટાનું શાક સાથે કડક ભાખરી (Jain Sev Tomato Shak Kadak Bhakhri Recipe In Gujarati)
#ff1જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને ફટાફટ ચટપટું શાક બનાવવું હોય ત્યારે ટામેટા એ જૈન શાક નો સારો વિકલ્પ છે, Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ