મોમોસ (Momos Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  1. ૩૦૦ ગ્રામ ઘઉં મેંદો મિક્સ લોટ
  2. ૨ કપગાજર, કોબીજ,લીલી સૂકી ડુંગળી નું છીણ
  3. ૨ મોટી ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વદાનુસાર
  5. ૧ ચમચીતેલ મોણ માટે
  6. પાણી લોટ બાંધવા માટે
  7. ૧૦ નંગ કાશ્મીરી સૂકા મરચાં
  8. ૮ નંગટામેટા
  9. ૧૫ -૨૦ લસણ ની કળી
  10. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ સોસ બનાવવા માટે સૂકા મરચા અને ટામેટા ને પાણી મા ઉકાળી અને ઠંડુ પડે એટલે ક્રશ કરી લેવું

  2. 2

    ત્યાર બાદ એક.પેન માં તેલ લઇ તેમાં લસણ ની કળી સાંતળવી, તેમાં ટામેટા અને મરચા ની પેસ્ટ નાખી મીઠું ઉમેરી ઉકાળવું, ઉકળી જાય એટલે તેને ઠંડુ પડવા દેવું

  3. 3

    મોમોસ બનાવવા મેંદા ઘઉં ના લોટ મા મીઠું અને તેલ નાખી રોટલી નાં લોટ જેવો લોટ બાંધી ઢાંકી દેવું

  4. 4

    હવે જ્યારે મોમોઝ બનાવવા હોય ત્યારે લોટ માંથી પૂરી વણી, શાકભાજી નું પૂરણ ભરી મનગમતો આકાર આપી ને વરાળ એ બાફી લેવા

  5. 5

    બફાઈ જાય એટલે બનાવેલ સોસ મા ડીપ કરી ડુંગળી નાં પાન થી ગાર્નિશ કરી સર્વ કરવું.

  6. 6

    મે ગાજર કોબીજ લીધા છે એ જગ્યા એ તમે પનીર અથવા બીજી કોઈ પણ ઘટક લઇ બનાવી શકું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Arti Vaishnav
Arti Vaishnav @Artivaishnav65
પર

Similar Recipes