ભરેલા મરચાં નુ શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)

Devisha Harsh Bhatt @Devisha
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ,ધાણાજીરૂ,બધા મસાલા,તલ અને થોડુ તેલ લઈ ભરવા માટે નો મસાલો તૈયાર કરો.
- 2
મરચા ને કટ કરી તેમાં થી બી કાઢી તૈયાર કરેલ મસાલો ભરો.
- 3
કઢાઈ મા થોડુ તેલ ગરમ કરી મરચા મુકી થવા દો. મરચા થઈ જાય એટલે વધેલો મસાલો ઉમેરી થવા દો. પછી હલાવી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા મરચાં બટેટા રીંગણા નુ શાક(Bharela marcha,bataka,ringan nu shak recipe in Gujarati)
#GA4#Week13 Deepa Shah -
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
-
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
-
-
-
-
ભરેલા મરચાં નું શાક (Bharela Marcha Shak Recipe In Gujarati)
#WPવિન્ટર સ્પેશ્યલ અથાણાંઆ શાક સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
-
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#MRC અત્યારે મોળા ને ભુટ્ટા મરચાં સરસ મળે છે.ભોજન માં જો સંભારો ન હોય થાળી ખાલી લાગે મે આજ ચટપટા મરચાં કયાૅ. HEMA OZA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15987844
ટિપ્પણીઓ (4)