ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)

Ekta Chauhan @Ekta25
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ ના અંદર ચણાની દાળ અને કાચી કેરી ઉમેરો ત્યારબાદ તેના અંદર ઝીણા સમારેલા ટામેટા ડુંગળી ઉમેરો.
- 2
ત્યારબાદ તેના અંદર સ્વાદ પ્રમાણે મીઠું લીલા મરચાં ચાટ મસાલો લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો અને ઉપરથી લીલા ધાણા ઉમેરી સર્વ કરો
Top Search in
Similar Recipes
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
માર્કેટમાં કાચી કેરી હવેજોવા મળે છે કેરી જોઈને કંઈક નવીન ખાવાનું મન થાય છે મેં ચણાની દાળ ને નવું રૂપ આપી બનાવી છે આ ચટપટી ચણાની દાળ વાસદમાં ખુબ જ પ્રખ્યાત છે Jayshree Doshi -
-
લીંબુ મસાલા વાળી ચણાની દાળ (LImbu Masala Chana Dal Recipe In Gujarati)
દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને એમાં પણ કાચી કેરી ઉમેરી હોય તો સ્વાદ કંઈક અલગ હોય છે આમ તો આપણે મુંબઇ જતા કે વડોદરા જતા કોઈ મેમુ ટ્રેનમાં બેઠા હોઈએ ત્યારે બુમ સાંભળતા હોય છે કે ચણાની દાળ આવી ચણાની દાળ અથવા તો દાળ આવી ભાઈ દાળ તો દાળ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને મિત્રો આવી જ હું રેસિપી લઈને આવ્યો છું જે મેં ખંભાતમાં ખાધેલી છે અને ટેસ્ટ તેનો બહુ જ અલગ હોય છે mitesh panchal -
-
ચણાની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
ચણાની દાળ(chana ni dal recipe in gujarati)
આ નમકીન ખૂબ જ પૌષ્ટિક સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
સ્પેશ્યિલ ચણા દાળ (Special Chana Dal Recipe In Gujarati)
#PS- ટ્રેનમાં મુસાફરી કરતા જો દાળ ન ખાય એની મુસાફરી અધૂરી છે.. હાલમાં કોરોના ને લીધે આ શક્ય નથી.. પણ ઘેર જ આવી ટેસ્ટી દાળ ખાઈને જૂની યાદો તાજી કરી લો બધા..😀😋😋 સ્ટેશનની સ્પેશ્યિલ ચણા દાળ Mauli Mankad -
-
-
-
ચણા દાળ ચાટ (Chana Dal Chaat Recipe In Gujarati)
#SFC#Vadodara_Famous#Streetfood#Cookpadgujarati ચાટ તો ઘણી બધી પ્રકાર ની બનતી હોય છે. આજે મેં વડોદરા ની ફેમસ ચણા દાળ ચાટ બનાવી છે. જે એકદમ ચટપટી અને ક્રિસ્પી એવી ચટાકેદાર બની છે. જો તમે પણ સાંજ ની નાની નાની ભૂખ માટે કોઈ રેસિપી બનાવવાનું વિચારતા હોય તો આ રેસિપી નાની ભૂખ માટે પરફેક્ટ છે. જે ઝડપથી અને ઘર ની જ સામગ્રી માંથી બની જાય છે. Daxa Parmar -
ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani -
ચણાની દાળ ના દાળવડા (Chana Dal Dalvada Recipe In Gujarati)
વરસાદ સાથે દાળવડા અને ચા ખાવાની મજા જ અલગ હોઈ છે. Kunjan Mehta -
પાલીતાણા સ્પેશિયલ જૈન ભેળ (Palitana Special Jain Bhel Recipe In Gujarati)
#CT Bhagwati Ravi Shivlani -
-
-
ચણાદાળ ચાટ(chana dal chaat recipe in gujarati)
#સાતમ ચણાદાળ ચાટ નાશ્તા મા ખાવાની બહુ જ મજા આવે છે મારા બાળકોને બહુ જ ભાવે છે. Devyani Mehul kariya -
-
ચણા ની મસાલા દાળ (Chana Masala Dal Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટદાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16007089
ટિપ્પણીઓ (2)