ગ્રીન સેન્ડવીચ (Green Sandwich Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6 નંગસેન્ડવીચ બ્રેડ
  2. 200 ગ્રામ બટાકા
  3. 100 ગ્રામ વટાણા
  4. 1 ટીસ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 1 ટી.સ્પૂનખાંડ
  7. 1 ટીસ્પૂનગરમ મસાલો
  8. બટર જરૂર મુજબ
  9. કોથમીર ની ચટણી
  10. કાકડી, ટામેટાં
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. કેચપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વટાણા અને બટાકાને બાફી તેને મેશ કરી ઉપરનો મસાલો નાખી માવો તૈયાર કરો

  2. 2

    બ્રેડની એક સ્લાઈસ લઈ તેના ઉપર બટર લગાડી કોથમીર ની ચટણી લગાડી ઉપર બટેટાનો માવો લગાડી કાકડી ટમેટાના પીસ મૂકો(ડુંગળી પણ લઈ શકો) અને તેના પર બીજી બ્રેડ મૂકો

  3. 3

    સારી રીતે બ્રેડની કવર કરી તેને ગ્રીલ કરો તો તૈયાર છે આપણી ગ્રીન સેન્ડવીચ

  4. 4

    આને તમે ગ્રીલ કર્યા વગર પણ ખાઇ શકો છો અને ગ્રીલ કરીને પણ ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes