પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦ નંગ પાલક નાં પાના
  2. ૧ વાડકીચણાનો લોટ
  3. ૧/૪ વાડકીચોખા નો લોટ
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ચપટીહિંગ
  7. ૧/૨ ટી સ્પૂનઅજમો
  8. ૨ નંગબાફેલા બટાકા
  9. ૧ નંગડુંગળી
  10. લીલી ચટણી
  11. ગળી ચટણી
  12. જીની સેવ
  13. તીખી બૂંદી
  14. મીઠું સ્વાદ મુજબ
  15. દહીં
  16. ચાત મસાલો
  17. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પાલક નાં પાનાં ધોઈ કોરા કરવા

  2. 2

    બંને લોટ ભેગા કરો તેમાં મીઠું સ્વાદ મુજબ, મરચું, હળદર, હિંગ નાખી હલાવો અને તેમાં પાણી નાખી ખીરું તૈયાર કરો

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરો તેમાં પાલક નાં પણ ખીરા માં બોળી તેલ મા ભજીયા બનાવવા સરસ કડક થાય એટલે ઉતારી લો

  4. 4

    પછી તેમાં બાફેલા બટાકા ના ટુકડા,જીની સમારેલી ડુંગળી,લીલી ચટણી, ગળી ચટણી, સેવ,બૂંદી મૂકો, છેલ્લે તેમાં વલોવેલું દહીં નાખી ઉપર થી ચાટ મસાલો નાખી સર્વ કરો લીલા ધાણા સમારેલા નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes