પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ચોખા નાં લોટ ની પાપડી
  2. જિનું સમારેલું ટમેટું
  3. જીની સમારેલી ડુંગળી
  4. ૧ ટી સ્પૂનલીલા ધાણા
  5. ગળી ચટણી
  6. લીલી ચટણી
  7. ચાટ મસાલો
  8. જીની સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડી સેકી લો

  2. 2

    પછી તેમાં લીલી ચટણી પાથરો,પછી તેના પર ગળી ચટણી પાથરો

  3. 3

    પછી તેમાં ટામેટાં,ડુંગળી પાથરો,ઉપર ધાણા નાખી ઉપરથી જીની સેવ અને ચાત મસાલો નાખો તૈયાર છે પાપડી ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes