મકાઈ જુવાર ના રોટલા (Makai Jowar Rotla Recipe In Gujarati)

Dhairya Makwana
Dhairya Makwana @Dhairya_19

#JC

મકાઈ જુવાર ના રોટલા (Makai Jowar Rotla Recipe In Gujarati)

#JC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 serving
  1. 100 ગ્રામજુવાર નો લોટ
  2. 100 ગ્રામમકાઈ નો લોટ
  3. પાણી
  4. મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    જુવાર અને મકાઈ નો લોટ બાંધી ધીમે ધીમે હાથે થી મસડવો.

  2. 2

    હવે લોટ નો 1 લુવો લઈ તેને ધીમે ધીમે રોટલો બનાવો.તવી ગરમ કરવી. તેના પર રોટલો મૂકી તેમાં થોડું પાછળ પાણી લગાડવું.

  3. 3

    હવે રોટલો થઈ જાય પછી ઘી લગાડી સર્વ કરવો. તેને ભાજી કે શાક સાથે ખાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhairya Makwana
Dhairya Makwana @Dhairya_19
પર

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Woww... masttt
All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes