રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 1જુડી પાલક
  2. 1 કપબેસન
  3. 1/4 ચમચીમરચું પાઉડર
  4. 1/4 ચમચીહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીખાંડ
  7. 1/2 ચમચીધાણાજીરું
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1 ચપટીમીઠા સોડા
  11. વઘાર માટે -👇
  12. 2 ચમચીતેલ
  13. 1/4 ચમચીરાઈ
  14. 1 ચપટીહિંગ
  15. 5-6દાણા સૂકી મેથી
  16. 1/2 ચમચીતલ
  17. 1 ચમચીખાંડ
  18. 5-6પાન મીઠો લીમડો
  19. 1લીલું મરચું સમારેલું
  20. કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ના પાન ને ધોઈ ને દાંડી કાઢી લેવી.તેને કોરા થાય ત્યાં સુધી.બેસન માં બધા મસાલા તૈયાર કરી જાડું ખીરું બનાવી લેવું.

  2. 2

    પાલક પાન માં ખીરું લગાવી રોલ વાળી લેવા.આવી રીતે બધા પાન રોલ કરી સ્ટીમર માં બાફવા મુકવા.

  3. 3

    15 મિનિટ પછી ટૂથ પિક થી ચેક કરી ઉતારી લેવું.તેને ગોળ સમારી લેવા.પેન માં તેલ ગરમ મૂકી રાઈ,હિંગ,મેથી દાણા તતડે એટલે તલ,લીમડો, લીલું મરચું ઉમેરી સાંતળો.ખાંડ ઉમેરી 2 ચમચી પાણી એડ કરી ખાંડ ઓગળે એટલે પાલક પાત્રા ઉમેરી દેવા.બધું મિક્સ કરી કોથમીર ઉમેરી ઉતારી લેવું

  4. 4

    તૈયાર છે પાલક પાત્રા. લીલી ચટણી,સોસ અને ચા સાથે પણ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes