વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મિક્સ વેજ.ફ્લાવર વટાણા ગાજર કેપ્સિકમ જે પસંદ પડે એ
  2. ૩ નંગટામેટાં ગ્રેવી માટે
  3. ૨ નંગડુંગળી
  4. ટે.સ્પૂન આદુ મરચા ને લસણ ની પેસ્ટ
  5. ૫૦ ગ્રામ કાજુ
  6. ૧ નંગતમાલપત્ર
  7. ૨ નંગલવીંગ
  8. ૨ નંગતજ
  9. ઇલાયચી
  10. બાદિયા
  11. લાલ સૂકું મરચું
  12. ટે.સ્પૂન લાલ મરચા નો ભૂકો
  13. ટે.સ્પૂન બટર
  14. ટે.સ્પૂન તેલ
  15. સ્વાદ પ્રમાણેમીઠું
  16. ૫૦ ગ્રામ પનીર નાખવું હોઈ તો
  17. ટે.સ્પૂન પંજાબી મસાલો
  18. ૧ ટીસ્પૂનહળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા બધા વેજિટેબલ બાફી લેવા વરાળે

  2. 2

    ગ્રવિ માટે એક કડાઈ માં તેલ મૂકી તમાલપત્ર બદિયં તજ લવિંગ ઇલાયચી. બધું નાખી ડુંગળી નાખો ને પછી ટામેટાં નાખો ને સાતડો પછી ગ્રેવી જેવું લાગે ઉતારી ઠંડું થવા દો

  3. 3

    પછી તમાલપત્ર તજ લવિંગ બધા મસાલા કાઢી સાઈડ માં રાખી ને ડુંગળી ટામેટાં ની ગ્રેવી કરો

  4. 4

    પછી એક કડાઈ માં બટર ને તેલ મૂકી આદુ લસણ ને મરચા ની પીસ નાખી ગ્રેવી નાખો તે ઉકળે એટલે અમાં બાફેલ વેજ ને પનીર નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો લાલ મરચા પાઉડર નાખો પંજાબી મસાલો નાખો ને થોડી વાર સુધી ધીમે ગેસે થવા દો

  5. 5

    પછી ઉપર તેલ માં સૂકું લાલ મરચું ને મરચા પાઉડર નો વઘાર કરો

  6. 6

    વેજ કોલ્હાપુરી સર્વ કરો૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes