દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

ashamita badiyani @Ashamita_3233
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને ખમણિ નાખો પછી તેના મેથી આદુ મરચાની પેસ્ટ નાખો હળદર મીઠું
તેલ સાજીના ફૂલ અને લીંબુ લખી ને સરસ મિક્સ કરી નાખો - 2
પછી બધી વસ્તુ ઓ મા ઘઉંનો લોટ ચણાનો લોટ નાખી ને સરસ મિક્સ કરી નાખો ઢોકળીયામાં ઢોકળા મૂકી દો 20 મિનિટ ચડવા દો
- 3
એક લોયામાં તેલ મુકો પછી રાઇ જીરું લીમડો મરચા તલ નાખી વઘાર કરીને ઢોકળા ના કટકા કરી નાખી સરસ મિક્સ કરી નાખો પછી તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#Nasto#Dhoklaદૂધીના વેજીટેબલ ઢોકળા(ઢોકળા માં બહુજ વેરાઈટી બને છે પણ મેં આજે દૂધીના વેજીટેબલ ઢોકળા બનાવ્યા છે Jyoti Shah -
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#jainrecipe#CJM#myfirstrecipe#cookpadindia#cookpadgujarati Hema Masalia -
-
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe in Gujarati)
આજે અમે દૂધીના ઢોકળા બનાવવા છે તો તો તમે પણ આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો બહુ જ મસ્ત અને સોફ્ટ ઢોકળા બને છે. Chandni Dave -
-
-
-
-
-
-
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
-
-
-
ભાત અને દૂધીના મુઠીયા (Bhat Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
- ઈન્દોરી પૌવા (indori poha recipe in Gujarati)
- વેજ ડ્રાય મંચુરિયન (Veg Dry Manchurian Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16035428
ટિપ્પણીઓ