બદામ પાક (Badam Paak Recipe In Gujarati)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ બદામ
  2. ૨૦૦ ગ્રામ વ્હાઇટ ગોળ
  3. ૧૫૦ ગ્રામ ઘી
  4. ગાર્નિશ માટે ૨ ટેબલ સ્પૂન કાજુ,બદામ અને પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બદામ ને મિક્સર માં દરદરી પીસી લો.ત્યારબાદ એક નોનસ્ટિક પેન માં ઘી નાખી પીસેલી બદામ થોડી બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    ત્યારબાદ તેમાં ગોળ નાખો.ગોળ ઓગળી જાય એટલે ગેસ ની ફ્લેમ બંધ કરી મિક્સ કરો.

  3. 3

    પછી એક ગ્રીસ કરેલી પ્લેટ માં નાખી ઉપર ડ્રાય ફ્રુટ પાથરો.ઠંડુ પડે એટલે પીસ પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
પર
Ahmedabad
Teacher by Profession 👩‍🏫 Home chef by Passion 🏡
વધુ વાંચો

Similar Recipes