રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ દાળ ને ધોઈ ને કુકર મા દાળ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને કુકર નુ ઢાંકણુ ઢાંકી ને 4-5 સીટી વગાડી લેવાની. કુકર ઠંડુ થવા દો.
- 2
એક કડાઈમાં તેલ, ઘી નાખી ને ગરમ કરી ને તેમા રાઈ, જીરુ, તમાલપત્ર, લવીંગ, તજ, લાલસુકા મરચા, હિગ નાખી ને તતળે એટલે તેમાં લસણ નું પેસ્ટ, ડુંગળી નાખી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લેવાની.
- 3
ત્યારબાદ ટામેટાં નાખી ને ટામેટાં સોફ્ટ થાય પછી હળદર, લાલ મરચાનો ભુકો, ધાણાજીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો નાખી ને તેલ છુટુ પડે ત્યા સુધી સાતળી લો. તેમા બાફેલી દાળ નાખી મીઠું, ચાટ મસાલો, મરી નો ભુકો નાખી ને સરખી રીતે મિક્સ કરો.
- 4
પછી દાળ મા પાણી નાખી 8-10 મિનિટ ઢાકણ ઢાંકી ને ઉકળવા દેવાનું. ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો. બીજા વધાર માટે વધારિયા મા ઘી ગરમ થાય એટલે તેમા જીરુ, લાલસુકા મરચા, તમાલપત્ર, તજ, લવીંગ, કાશ્મીરી લાલ મરચાનો ભુકો, ચાટ મસાલો નાખી ને તતળે એટલે દાળ ની ઉપર નાખી દેવાનુ તૈયાર છે પંચમેલ દાળ
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
More Recipes
ટિપ્પણીઓ